આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, February 9, 2021

પ્રથમ વર્ષ , લેશન નંબર ૪૭ ડ્રીલ મશીનો.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • પિલર ટાઈપ ડ્રીલીંગ મશીનના ઉપયોગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  •  ડ્રીલીંગ મશીન મોડલ તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ-ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Monday, February 8, 2021

પ્રથમ વર્ષ , લેશન નંબર ૪૫ ડીજીટલ વર્નીયર કેલીપર.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ડીજીટલ વર્નીયર કેલીપરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧  જોવા માટે : અહીં ક્લિક કરો
  • ડીજીટલ વર્નીયર કેલીપરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૨  જોવા માટે : અહીં ક્લિક કરો

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૦૮/૦૨/૨૦૨૧ થી ૦૯/૦૨/૨૦૨૧, લેશન નંબર ૧૬૨, ગીયરના પ્રકાર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ગીયરના પ્રકારના ઉપયોગ અને એનીમેશનનીવિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Thursday, February 4, 2021

ટ્રેડ -ફીટર(બીજું વર્ષ ) , લેશન નં-૧૬૫ થી ૧૭૮- ન્યુમેટિક અને હાઈડ્રોલિક સીસ્ટમના ઉપયોગી વિડીઓની લિંક.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

ન્યુમેટિક અને હાઈડ્રોલિક સીસ્ટમની મશીનરી ગર્વમેન્ટ આઈ.ટી.આઈ. માં ઉપલબ્ધ ન હોવાથી આપણે વિડીઓ દ્વારા માહિતી મેળવીશું .


આઈ.ટી.આઈ,પાટણ ખાતે એન્જીનીયરીંગ કંપનીઓ દ્વારા અંદાજે ૨૨૦ જગ્યાઓ માટે ભરતી-વર્ષ ૨૦૧૭,૨૦૧૮ અને૨૦૧૯ માં ITI - NCVT/GCVT પાસ --રજીસ્ટ્રેશન કરવા માટે ...વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો



  • આ માટે જાહેરાતમાં દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ નીચે લિંકમાં આપેલ ગુગલ ફોર્મ માં રજીસ્ટ્રેશન કરવું  ફરજીયાત છે રજીસ્ટ્રેશન થયેલ ઉમેદવારોને ઈન્ટરવ્યું માટે પ્રથમ પ્રાયોરીટી આપવામાં આવશે.
    •  જનરલ લાયકાત વર્ષ૨૦૧૭,૨૦૧૮ અને૨૦૧૯ માં ITI - NCVT/GCVT પાસ
    • તારીખ અને સમય  :  ૧૯/૦૩/૨૦૨૧  - શુક્રવાર  સવારે : ૯-૦૦ કલાકે                      
    • સ્થળ : આઈ.ટી.આઈ. પાટણ , મુ.પોસ્ટ -રાજપુર , પાટણ-ચાણસ્મા રોડ , પાટણ

  •   એન્જીનીયરીંગ કંપનીઓની વિગતવાર જાહેરાત માટે : ડાઉનલોડ કરો  

  •  રજીસ્ટ્રેશન કરવા માટે : અહીં ક્લિક કરો 
  • Wednesday, February 3, 2021

    ટ્રેડ: ફિટર, સેમેસ્ટર-૨ ની MCQ ટેસ્ટ સિરીઝ (ટોટલ-૧૧ ટેસ્ટ, NSQF લેવલ -૫ પ્રમાણે) ટેસ્ટ આપવા નીચે લિંક ઉપર ક્લિક કરો.

     


    • ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: 
    1. ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ.
    2. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં.
    3. ટોટલ- ૧૧ ટેસ્ટ.
    4. સાચા જવાબોનું વિશ્લેષણ.
    5. NSQF લેવલ-૫ પ્રમાણે.
    6. આઈ.ટી.આઈ. નાં તાલિમાર્થિઓને ધ્યાનમાં રાખીને બનાવેલ.
    7. આ વખતે NCVT પરીક્ષા ઓનલાઇન લેવાવાની છે. તેને અનુલક્ષીને બનાવેલ.
    • ટેસ્ટ સિરીઝ:  
    1. MCQ ટેસ્ટ -૦૯: અહીં ક્લિક કરો
    2. MCQ ટેસ્ટ -૧૦: અહીં ક્લિક કરો
    3. MCQ ટેસ્ટ -૧૧: અહીં ક્લિક કરો
    4. MCQ ટેસ્ટ -૧૨: અહીં ક્લિક કરો
    5. MCQ ટેસ્ટ -૧૩: અહીં ક્લિક કરો
    6. MCQ ટેસ્ટ -૧૪: અહીં ક્લિક કરો
    7. MCQ ટેસ્ટ -૧૫: અહીં ક્લિક કરો 
    8. MCQ ટેસ્ટ -૧૬: અહીં ક્લિક કરો
    9. MCQ ટેસ્ટ -૧૭: અહીં ક્લિક કરો
    10. MCQ ટેસ્ટ -૧૮: અહીં ક્લિક કરો
    11. MCQ ટેસ્ટ -૧૯: અહીં ક્લિક કરો

    ફીટર MCQ ટેસ્ટ -૧૯ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

     

    • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
    •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


    ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

    ફીટર MCQ ટેસ્ટ -૧૮ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

     

    • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
    •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


    ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો