આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, October 3, 2024

CTS AITT ( Mains) 2024 Trainee Response Sheet View ( જવાબ વહી) કઈ રીતે જોવી? જાણવા માટે અહી ક્લિક કરો


  • The trainees' response sheet for CTS AITT ( Mains)-2024  the SIDH Portal ઉપર  ઉપલબ્ધ છે. તાલીમાર્થી SIDH પોર્ટલ ઉપર જઈ Log in કરી નીચે step by step Answer Sheet જોઈ શકે છે.
  • Log in કરવા માટે: અહીં ક્લિક કરો નીચે પ્રમાણે screen shot જોવો.
  • ઉપર બતાવેલ ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરો 
  • View Result ઉપર  આંખ (Click on eye icon) ઉપર ક્લિક કરો
  • ત્યારબાદ View Answer Sheet  ઉપર ક્લિક કરવાથી Answer Sheet જોઈ શકાશે.

Friday, September 27, 2024

ITI પાસ માટે રેલ્વેમાં Apprentices ની 5066 જગ્યાઓ માટે ભરતી Advt no.RRC/WR/ 03/2024 જાહેર કરવામાં આવી: Date -20/09/2024..વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો




  • ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ: 23/09/2024.
  • ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ: 22/10/2024.
  •  ફી : ₹100/-
  • જગ્યાનું નામ: Apprentices
  • કયા કયા ટ્રેડ માટે ઓનલાઈન અરજી કરી શકાય?
  • Fitter, Electrician,EM, MMV, Wiremen, MDSL,RFM,Turner, Plumber, MH, Carpenter, welder, Stenographer Etc.
  • ઉંમર: 15-24 years.( 22/10/2024 સુધી ઉંમર ગણવી.)
  • લાયકાત: ધોરણ -10 + ITI પાસ.
  • ફોર્મ કઈ રીતે ભરવું?  (How to apply?) 
Step-1: સૌ પ્રથમ અરજી કરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો પર જાઓ. 
ઉપરની લિંક પર રજીસ્ટર કરો..
(Otp માટે મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી ફરજિયાત જરૂર પડશે.)
Step-2 : સિલેક્ટ only one RRB (ex. Ahmedabad) માટે એક જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.
Step-3 : નીચેના ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવા.
1) ફોટો - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
આ ફોટાની 12 કોપી કઢાવીને રાખવી.
2) સહી - .jpeg ફોર્મેટ માં (30 to 70 kb)
3) SC,ST, SEBC,EWS સર્ટિફિકેટ સ્કેન કરીને રાખવા.
4) Qualification Certificate/ Consolidated Marksheet 
 Upload કર્યા બાદ Submit કરવું.
Step-4 :
Computer ટેસ્ટ લેવાશે નહીં. (મેરીટ :: 50% 10th std અને 50% ITI  marks)
Step -5: પરીક્ષા ફી-₹100/- ઓનલાઈન અથવા UPI દ્વારા ભરી શકાશે.
Step -6: Document Verification થશે.
Step -7: Medical Examination થશે.

Sunday, September 15, 2024

CBT Result : Aug,Sep-2024 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

 

  • એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : https://dgt.skillindiadigital.gov.in/home?alladmin=false

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. PRNumber :  ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
      2. D.O.B.  (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
    • નોંધ: જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા તરફથી યોગ્ય Reply મળશે. Or Comment section માં આ માહિતી લખવાથી યોગ્ય Reply મળશે.

    Wednesday, September 4, 2024

    CBT Reschedule Exam બાબત: વધુ વરસાદ , રેડ એલર્ટ ના કારણે ન લેવાયેલ CBT પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    જે તારીખો દરમ્યાન CBT પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, તેઓની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જે નીચે Excel  શીટમાં છે ડાઉનલોડ કરી લેવી. વધુમાં તેઓના નવા એડમિટ કાર્ડ જનરેટ થશે. આખરી યાદી Excel શીટ મૂજબ રહેશે.

    કારીગર તાલીમ યોજના(સીટીએસ) અંતર્ગત અખિલ ભારતીય વ્યવસાય કસોટી(સીટીએસ) માટે તાલીમાર્થીઓની ન્યુનત્તમ હાજરી બાબત.... વડી કચેરીનો તા -2/9/2024 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


    • કારીગર તાલીમ યોજના(સીટીએસ) અંતર્ગત અખિલ ભારતીય વ્યવસાય કસોટી(સીટીએસ) માટે તાલીમાર્થીઓની ન્યુનત્તમ હાજરી બાબતનો વડી કચેરીનો Letter No: DET/0693/08/2024 Approved Date: 02-09-2024 : અહીં ક્લિક કરો 

    Tuesday, August 20, 2024

    CBT પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતે પૂછાશે? કેટલા પૂછાશે? માર્કસ કેટલા હશે? ...તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

     


    • CBT પરીક્ષા વિશે:
    1. એક જ  પેપર  લેવાશે. જેમાં 75 પ્રશ્નો  દરેકના 2 માર્કસ લેખે 150 માર્કસનું પેપર આવશે.
    2. ફિટર ટ્રેડ માટે Trade Theory (T.T. + WSC+ED) =100માર્કસ-- જેમાં  T.T. ના 38 પ્રશ્નો, 6 પ્રશ્નો WSC, 6પ્રશ્નો ED ના પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
    પાસ થવા માટે, 40% marks in theory (100 માંથી 40) and 40% marks in  E.S.(50 માંથી 20) , અલગ- અલગ લાવવાના રહેશે.