Set 7
**31. Accept
*• In Gujarati સ્વીકારવું
• Example: She accepted the invitation.
• In Gujarati તેણે આમંત્રણ સ્વીકાર્યું.
**32. Arrange*
*• In Gujarati ગોઠવવું
• Example: They arranged a seminar for students.
• In Gujarati તેમણે વિદ્યાર્થીઓ માટે સેમિનાર ગોઠવ્યો.*
*33. Compare*
*• In Gujarati સરખાવવું
• Example: We compared two reports for accuracy.
• In Gujarati અમે ચોકસાઇ માટે બે રિપોર્ટોની સરખામણી કરી.
*34. Inform*
• In Gujarati જાણ કરવી
• Example: Please inform me about the changes.
• In Gujarati કૃપા કરીને મને ફેરફારો વિશે જાણ કરો.
*35. Manage*
• In Gujarati સંચાલન કરવું
• Example: He managed the office well.
• In Gujarati તેણે ઓફિસનું સારું સંચાલન કર્યું.
Set 8
*36. Apologize*
• In Gujarati માફી માંગવી
• Example: He apologized for his mistake.
• In Gujarati તેણે પોતાની ભૂલ માટે માફી માંગી.
*37. Clarify*
• In Gujarati સ્પષ્ટ કરવું
• Example: She clarified the doubt of the student.
• In Gujarati તેણે વિદ્યાર્થીની શંકા દૂર કરી.
*38. Describe*
• In Gujarati વર્ણન કરવું
• Example: He described the plan in detail.
• In Gujarati તેણે યોજનાનું વિગતવાર વર્ણન કર્યું.
*39. Organize*
• In Gujarati આયોજન કરવું
• Example: They organized a cultural program.
• In Gujarati તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું.
*40. Review*
• In Gujarati : સમીક્ષા કરવી
• Example: The teacher reviewed the test papers.
• In Gujarati :શિક્ષકે પરીક્ષા પેપરની સમીક્ષા કરી.
Set 9
*41. Announce**• In Gujarati જાહેરાત કરવી
• Example: The principal announced the holiday.
• In Gujarati પ્રિન્સિપાલે રજાની જાહેરાત કરી.
**42. Communicate*
*• In Gujarati સંચાર કરવો
• Example: Good leaders communicate clearly.
• In Gujarati સારા નેતાઓ સ્પષ્ટ રીતે સંવાદ /સંચાર કરે છે..
*43. Explain*
• In Gujarati સમજાવવું
• Example: He explained the rules to the team.
• In Gujarati તેણે ટીમને નિયમો સમજાવ્યા.
*44. Participate*
• In Gujarati ભાગ લેવો
• Example: Students participated in the competition.
• In Gujarati વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો
**45. Respond*
• In Gujarati જવાબ આપવો
• Example: She responded quickly to the email.
• In Gujarati તેણીએ ઈમેલનો ઝડપી જવાબ આપ્યો
SET 10
46. Forward
• In Gujarati : આગળ મોકલવું
• Example: Please forward this mail to your team
• In Gujarati : કૃપા કરીને આ મેઇલ તમારી ટીમને આગળ મોકલો
47. Guide
• In Gujarati : માર્ગદર્શન આપવું
• Example: The mentor will guide the students
• In Gujarati : મેન્ટરે ( માર્ગદર્શક) વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે
48. Highlight
• In Gujarati : મુખ્ય બતાવવું
• Example: The report highlights the key issues.
• In Gujarati : રિપોર્ટ મુખ્ય મુદ્દાઓ દર્શાવે છે.
49. Implement
• In Gujarati : અમલ કરવો
• Example: The school implemented new rules
• In Gujarati : શાળાએ નવા નિયમોનો અમલ કર્યો.
50. Instruct
• In Gujarati : સૂચના આપવી
• Example: The officer instructed the team to start work
• In Gujarati : અધિકારીએ ટીમને કામ શરૂ કરવાની સૂચના આપી.
Set 11
51. Supervise*
• In Gujarati : દેખરેખ રાખવી
• Example: The officer supervises all the staff.
• In Gujarati : અધિકારી બધા ક્રર્મચારી પર દેખરેખ રાખે છે.
52. Update
• In Gujarati : સુધારો / નવી માહિતી આપવી
• Example Please update the file regularly..
• In Gujarati : કૃપા કરીને ફાઇલ નિયમિત સુધારો.
*53. Verify•
* In Gujarati : ચકાસવું
• Example: The documents must be verified by the officer.
• In Gujarati : દસ્તાવેજો અધિકારી દ્વારા ચકાસવા જોઈએ.
54. Balance
• In Gujarati : સંતુલન રાખવું
• Example: We must balance work and personal life.
• In Gujarati : અમારે કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન રાખવું જોઈએ..
55. Authorize
• In Gujarati અધિકૃત કરવું
• Example: Only the manager can authorize payments.
• In Gujarati : ફક્ત મેનેજર ચુકવણીઓને અધિકૃત કરી શકે છે.

Set 12
56. Cancel
• In Gujarati : રદ કરવું
• Example: The event was cancelled due to rain.
• In Gujarati : વરસાદને કારણે ઇવેન્ટ રદ થઇ.
57. Compile
• In Gujarati : એકત્રિત કરવું
• Example : She compiled all the data in one file.
• In Gujarati : તેણે બધી માહિતી એક જ ફાઇલમાં એકત્રિત કરી.
58. Conduct
• In Gujarati : આયોજન / સંચાલન કરવું
• Example: The school conducted an exam last week.
• In Gujarati : શાળાએ ગયા અઠવાડિયે પરીક્ષા યોજી.
59. Connect
• In Gujarati : જોડાવું
• Example: Please connect the laptop to the projector..
• In Gujarati : કૃપા કરીને લેપટોપને પ્રોજેક્ટર સાથે જોડો.
60. Design
• In Gujarati : ડીઝાઇન કરવી / દોરવું
• Example: Teacher designed a square on board
• In Gujarati : શિક્ષકે બોર્ડ પર ચોરસ દોર્યુ.

No comments:
Post a Comment