- Result તારીખ-03/09/2022ના રોજ જાહેર થશે.
- હોલ ટીકીટ ડાઉનલોડ કરવા ની તારીખ: 25/08/2022
- પરીક્ષા ની તારીખ: 29/08/2022,30/08/2022.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Tuesday, August 23, 2022
DGT Alerts: Revised Schedule for CITS CBT Exam બાબત, તારીખ: 23/08/2022..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
DGT Alerts: Examination of Left over trainee બાબત, Session-2021/22 23...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- DGT , New Delhi દ્વારા તારીખ -22/08/2022ના રોજ બાકી રહેલા તાલીમાર્થી મિત્રો ની પરીક્ષા બાબતની કાર્યવાહી કરવા બાબતે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો.
- પરીપત્ર અનુસાર Session-2021/22 23 માં પરિક્ષા બાકી રહેલ તાલીમાર્થીઓ માટે આ લાગુ પડે છે.
- તેમની પરીક્ષા બાબતની કાર્યવાહી સંસ્થા દ્વારા નીચે લીંક માં આપેલ પરીપત્ર ની PDF માં દર્શાવેલ તારીખ પ્રમાણે કરવામાં આવશે.
- જે તાલીમાર્થીઓને પરીક્ષા બાકી છે તેમની જાણ સારું.
Thursday, August 18, 2022
DGT Alerts: New Session_2022-23,2022-24 ચાલું થવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Thursday, August 11, 2022
DGT Alerts: જે તાલીમાર્થી મિત્રોએ ફી ભરેલ નથી તેમની હોલ ટીકીટ બાબત, ફી ભરવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Monday, August 8, 2022
DGT Alerts: વેબસાઈટ ઉપર લોગ ઈન બાબત, હોલ ટીકીટ ડાઉનલોડ બાબત, ફી ભરવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- વેબસાઈટ ઉપર high load ના કારણે, હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે હાલ પૂરતી બંધ છે.
- હોલ ટીકીટ જે તે તાલીમાર્થી ના રજિસ્ટર્ડ ઈ મેઈલ ઉપર મોકલી દેવામાં આવી છે. જો કોઈ સંજોગોમાં હોલ ટીકીટ ડાઉનલોડ ના થઈ હોય તો, આઈ. ટી. આઈ. નો કોન્ટેક્ટ કરવો.
- જે તાલીમાર્થીઓએ fee ભરેલ નથી તેઓ અત્યારે તુરંત જ ફી ભરી દે, એ માટે આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો.
Saturday, July 30, 2022
DGT Alerts: CBT હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત... અહીં ક્લિક કરો
- CBT Hall Ticket will be available after 01-Aug-2022 for Download. ( CBT હોલ ટીકીટ 01/08/2022 પછી ડાઉનલોડ કરી શકાશે).
Thursday, July 28, 2022
Wednesday, July 20, 2022
DGT Alerts: Exam Grievance,Result of leftover trainee,CITS (RPL)Supp. result બાબત..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- NCVT MIS Exam Grievance પોર્ટલ ઓપન છે કે જેના દ્રારા પરીક્ષા બાબતે કોઈ પણ પ્રશ્નનું સમાધાન મેળવી શકાય છે.
- NCVT MIS Exam Grievance portal માટે : અહીં ક્લિક કરો
- Left over એટલે કે બાકી રહી ગયેલા તાલીમાર્થી ઓનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
- Result of Leftover trainee જોવા માટે: અહીં ક્લિક કરો
- CITS (RPL) Supp. Result declared-- Result જોવા માટે: અહીં ક્લિક કરો
Tuesday, June 21, 2022
તાલીમાર્થીઓના NCVT સર્ટિફિકેટ કે Marksheet જનરેટ ન થયા હોય તેના માટે DGT Service Desk માં Complain કઈ રીતે કરવી? તે બાબતે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો
- જે તાલીમાર્થીઓની માર્કશીટ કે NCVT સર્ટિફિકેટ જનરેટ નથી થયા તેવા તાલીમાર્થીઓએ DGT દ્રારા ફક્ત તાલીમાર્થીઓ માટે શરૂ કરેલી Service Desk ઉપર પોતાની Complaint અરજી કરી શકે છે.
- DGT Service Desk ઉપર પોતાની Complaint કઈ રીતે કરવી તેની Pdf માટે: અહીં ક્લિક કરો
- જરૂરી વિગતો:
- DGT Service Desk ઉપર પોતાની Complaint કરવાની લીંક માટે (Only for Trainees) : અહીં ક્લિક કરો
- DGT Service Desk ઉપર પોતાની Complaint કઈ રીતે કરવી તેનો વીડિયો જોવા માટે: અહીં ક્લિક કરો
Sunday, April 10, 2022
DGT દ્વારા નાપાસ થયેલ તાલીમાર્થીઓ (Supp.) બાબત અને બાકી રહી ગયેલા તાલીમાર્થીઓની (Left over)પરીક્ષા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો..... વધુ માહિતી માટે અહીં ક્લીક કરો
- 2018-20,2019-21 (2nd year), 2019-20,2020-21 (1st year, 6 month) ની પરીક્ષા લેવાશે.
- Fee status- હાલ જોવાનુ નથી, જ્યારે રિઝલ્ટ ડિકલેર કરવાનું હોય એ વખતે fee ભરાયેલ હોવી જોઈએ.
- CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 25-04-2022.
- રિઝલ્ટ જાહેર કરવાની તારીખ: 2nd week of June, 2022.
- DGT દ્વારા નાપાસ થયેલ તાલીમાર્થીઓ (Supp.) બાબત અને બાકી રહી ગયેલા તાલીમાર્થીઓની પરીક્ષા બાબતે પરિપત્ર : અહીં ક્લિક કરો
DGT દ્વારા E.D. વિષયમાં એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ: 08/04/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- એન્જિનિયરિંગ ડ્રોઈંગ (Annual Pattern)
- કોરોના વાઈરસ રોગચાળાને કારણે, રેગ્યુલર કલાસ ન થવાને કારણે...
- 2018-20, 2019-21(1st year,2nd year of 2 year trade)
- 2019-20, 2020-21(one year and six month)
- 2020-22 (1st year of 2 year trade) ની બેચોને પણ E.D. માં નીચેનું રિલેકસેશન એક વખત આપવામાં આવે.
- જે તાલીમાર્થીઓએ એન્જિનિયરિંગ ડ્રોઈંગ માં 12 થી 16 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
- DGT દ્વારા E.D. વિષયમાં એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર, તારીખ: 08/04/2022 : અહીં ક્લિક કરો
Friday, March 25, 2022
DGT દ્વારા 2018-20, 2019-20 બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ: 25/03/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- 28-02-2022ના રોજ AITT-2021નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
- કોરોના વાઈરસ રોગચાળાને કારણે, રેગ્યુલર કલાસ ન થવાને કારણે...
- 2018-20(2nd year of 2 year trade)
- 2019-20(one year and six month) ની બેચોને પણ નીચેનું રિલેકસેશન એક વખત આપવામાં આવે.
- જે અગાઉની બેચોને તારીખ-03/03/2022 ના પરીપત્ર મુજબ આપેલ.
- જે તાલીમાર્થીઓ એ ટ્રેડ થિયરી માં 24 થી 32 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 33 માર્કસ આપી Pass જાહેર કરવા.
- જે તાલીમાર્થીઓ એ વર્કશોપ સાયન્સ અને ઈ. એસ. માં 12 થી 16 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય... તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
- આ બધા મુદ્દાઓ ઓથોરિટી દ્વારા એપ્રુવલ કરવા.
- DGT દ્વારા 2018-20, 2019-20 બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ: 25/03/2022 : અહીં ક્લિક કરો
DGT દ્વારા ITI ની Eco System માં ધડ મૂળ થી ફેરફાર કરવાની વિચારણા બાબતે MoM યોજવામાં આવી--તારીખ : 10/03/2022...અહીં ક્લિક કરો
- તારીખ : 10/03/2022 ના રોજ સેક્રેટરી-MSDE, બધા રાજ્યો /UTના સેક્રેટરી -Skill, Examination Controller, એડમીશન, કોર્ષ--ની વચ્ચે આ બાબતે વિડીઓ કોન્ફરન્સ યોજાયેલ જેનો મૂળ હેતુ આ ITI ની Eco System ને સ્મૂથ રીતે ચાલે એવી કરવાનો છે. નીચે આપેલ એજન્ડાને ધ્યાનમાં લેવામાં આવ્યા.
- આખા વર્ષ દરમિયાન શીખવાના કલાકો- 1600 hrs થી 1200 hrs માં સુમેળ સાધવા CTS/CITS કોર્ષ માં ફેરફાર કરવો કે જે કોર્ષ સ્કુલ અને હાયર એજ્યુકેશન સાથે સુમેળ સાધી શકે.
- WCS અને ED નો સિલેબસ સરળ કરવો --જેમાં 40 hrs ,40 hrs કલાક કરી તેને ટ્રેડ થીયરી સાથે મર્જ કરવામાં આવે -બધા એન્જી. ટ્રેડ માટે , તેને એડમીશન વર્ષ -2021 થી લાગુ કરવું -જેથી કરીને તાલીમાર્થીઓને ED/WCS ની અલગ પરીક્ષા -JULY/AUG-2022માં ન આપવી પડે.
- ES નો સિલેબસ રીવાઈઝ કરવામાં આવે જેમાં -120 hrs પ્રથમ વર્ષ માટે (1/2 YEAR કોર્ષ ), 60 hrs advance કોર્ષ બીજા વર્ષ માટે અને 60 hrs -છ મહિનાના કોર્ષ માટે.
- CTS ટ્રેડ માટે Entry Qualification બદલવા બાબત. 10th SCI/MATHS Pass થી 10th Pass અને 10th fail માટે અમુક CTS ટ્રેડ ચાલુ કરવા.
- Aug-2022 એડમીશનની કામગીરી--તેમના ક્લાસ 1-Sept,2022 થી ચાલુ કરવા , Jun-2023 માં તેમની પરીક્ષા ...Aug-2023 થી ફ્રેશ કલાસીસ , જુલાઈ નો મહિનો ITI Instructor માટે ફ્રી રાખવામાં આવે કે જેમાં લેબ મેઈન્ટેનન્સ, ટીચર ટ્રેનીંગ કરવામાં આવે.
- Model ITI/Nodel ITI ને ITOT ( Institute of Training of Trainers) માટે તૈયાર કરવી તેના જે તે ટ્રેડ સરન્ડર કરી -CITS/CITS(RPL) કોર્ષ ચાલુ કરવા.
- SSDEC દ્વારા એફીલેશન, પરીક્ષાની Eco System સરળ કરવામાં આવે.
- PMKVY અને Skill Hub Initiative ના માધ્યમથી શોર્ટ ટર્મ કોર્ષ ચાલુ કરવામાં આવે.
- Trade Theory / Trade Practical /E.S. માં નાપાસ થયેલા તાલીમાર્થીઓની પરીક્ષાનું આયોજન સમયાનુસાર કરવામાં આવે.
- બાકી રહેલા CoE ના સર્ટીફીકેટ બાબત.
- 500 ITIs માં ડ્રોન કોર્ષ ચાલુ કરવો -એફીલેશન, ફી , સ્કીલ ઇન્ડિયા પોર્ટલ મારફત.
- DGT દ્વારા ITI ની Eco System માં ધડ મૂળ થી ફેરફાર કરવાની વિચારણા બાબતે MoM(Minutes of Meeting) ની English વિગત ની PDF: અહીં ક્લિક કરો
Tuesday, March 15, 2022
DGT Alerts: અત્યાર સુધી કઈ કઈ બેચોના રીઝલ્ટ જાહેર થયેલા તે બાબત ,ગ્રીવિનન્સ,બાકી પરીક્ષા , માર્કશીટ જનરેશન થવા બાબત ,તારીખ :15/03/2022. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો .
- અત્યાર સુધી કઈ કઈ બેચોના રીઝલ્ટ જાહેર થયેલા તેની વિગત: Results have been declared for : 2020-2022 1st year, 2019-2021 1st year, 2019-2021 2nd year, 2018-2020 1st year, 2018-2020 2nd year, 2018-2019 1 yr, 2019-2020 1 yr and 2020-2021 1 yr courses.
- છેલ્લા એક મહિનામાં જાહેર થયેલા રીઝલ્ટ અને પ્રોફાઈલની ગ્રીવિનન્સ બાબત: Logging of Exam related and Profile related Grievances on the portal for all results declared in last 1 month has been opened from 12-03-2022.
- માર્કશીટ જનરેશન થવા બાબત:Marksheet/Certificate Generation will be available from 15-03-2022.
- Link for Practical/ED has been opened till 22-03-2022 for Nodal ITI and till 26-03-2022 for State Directorate.
Thursday, March 3, 2022
DGT દ્વારા 2019-21, 2020-21બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ:03/03/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- 28-02-2022ના રોજ AITT-2021નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
- કોરોના વાઈરસ રોગચાળાને કારણે, રેગ્યુલર કલાસ ન થવાને કારણે...
- 2019-21(2nd year of 2 year trade)
- 2020-21(one year and six month) ની બેચોને નીચેનું રિલેકસેશન આપવામાં આવે.
- જે તાલીમાર્થીઓ એ ટ્રેડ થિયરી માં 24 થી 32 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 33 માર્કસ આપી Pass જાહેર કરવા.
- જે તાલીમાર્થીઓ એ વર્કશોપ સાયન્સ અને ઈ. એસ. માં 12 થી 16 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય... તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
- આ બધા મુદ્દાઓ ઓથોરિટી દ્વારા એપ્રુવલ કરવા.
- DGT દ્વારા 2019-21, 2020-21બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ:03/03/2022 : અહીં ક્લિક કરો
DGT Alerts: માર્કશીટ જનરેટ થવા બાબત ,તારીખ: 02-03-2022 ની નોટીસ.......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઓરીજીનલ મેસેજ :
- Marksheet/Certificate Generation will be available from 15-03-2022.
Wednesday, February 23, 2022
DGT Alerts: રીઝલ્ટ અને પરીક્ષામાં બાકી રહેલ તાલીમાર્થીઓ માટે--એડમીશન વર્ષ : 2019-21 અને 2020-22 ની બાબત....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
DGT દ્વારા નીચે પ્રમાણે સુચના આપવામાં આવી જે તેની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં
આવેલ છે.
- Sessional marks and Attendance Entry is opened for 3 days
from 22nd Feb to 24th Feb (11:59 PM) for 2020 session and
2019 -second year for left over candidates for CBT and
Practical exam.
- Results of CBT Exam will be expected to declare before
28th Feb. 2020-21 first year of two year course results
are declared.
Wednesday, February 2, 2022
DGT Alerts (નોટીસ) : તારીખ-02/02/2022-- પરીક્ષા ને લગતી ગ્રીવિનન્સ બાબત, ફોર્મટિવ માર્કસની એન્ટ્રીની બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો
ઓરિજનલ નોટિસ:
- Examination related Grievance has been closed and Profile related Grievance will open on 2 February 2022 (પરીક્ષા ને લગતી ગ્રીવિનન્સ બંધ કરેલ , પ્રોફાઇલ-તાલીમાર્થીનું નામ ...વગેરે બાબતને લગતી ગ્રીવિનન્સ ચાલુ બાબત.)
- Link is open for attendance, formative assessment and fee payment for pending candidates for the exam 2019-2021 (2ndyear), 2020-2021 (1styear/6 month) and 2020-2022 (1st year) (ઉપર બતાવેલ બેચના બાકી રહેલ તાલીમાર્થીઓની એટેડન્સ , ફોર્મેટિવ એસેસમેંટ અને ફી પેમેન્ટ બાબત --સંસ્થાનો સંપર્ક કરવો.)
- All trainees of 2019-2021 whose eligibility of 1st year was created and result was not processed has been promoted to 2nd year and now are available for filling eligibility of 2nd year(ઉપર બતાવેલ બેચના તાલીમાર્થીઓ જે નાપાસ થયેલ તેઓને પ્રથમ વર્ષ માં પાસ જાહેર થતાં હવે તેમની બીજા વર્ષની એલિજીબીલીટી કરવા બાબત.)
Friday, December 31, 2021
DGT Alerts: આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર તા-29/12/2021... વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લીક કરો.
1.DGT, MSDE દ્વારા અત્યારે નીચે જણાવેલ તાલીમાર્થીઓની , AITT-2021 પરીક્ષા લેવાનાર છે.
- First Year of 2020-21 session (CBT, PRACTICAL,ED)
- Second Year of two year trade session 2019-21 (CBT, PRACTICAL,ED)
- First Year of two year trade session 2020-22 (PRACTICAL,ED)
2.બે વર્ષ ના ટ્રેડમાં પ્રથમ વર્ષ દરમ્યાન કોરોના રોગચાળો ચાલતો હતો....આ બાબત ની રજૂઆત અલગ અલગ સ્ટેટ દ્વારા કરવામાં આવી હતી.અને આ બાબત DGT એ ધ્યાને લીધેલ છે.
3.ઓથોરિટીએ નીચેના નિર્ણયો લીધા છે. જેમાં
- જે તાલીમાર્થીઓ First Year of two year trade session 2020-22 માં હતા તેઓને પ્રથમ વર્ષમાં પ્રમોશન આપવું. PRACTICAL,ED માં તે પાસ હોય તો તેને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવો.
- CBT પરીક્ષા ફી આપેલી હોય તો તેને બીજા વર્ષની CBT પરીક્ષા ફીમાં એડજસ્ટ કરવી.
- session 2020-22 નું બીજું વર્ષ 3જી જાન્યુઆરી-2022 થી ચાલુ કરવું.
- session 2020-22 ના તાલીમાર્થીઓને આમ પ્રથમ વર્ષમાં પ્રમોટ કરવાથી તેમના પહેલાની બેચ: 2018-20 અને બેચ: 2019-21 તેઓને પણ અસર થશે.તેઓને પણ જે તાલીમાર્થીઓ PRACTICAL,ED માં પાસ હોય તો તેમને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવા.
- T.T., WSC, E.S. ના માર્કસ E.D. અને પ્રેકટીકલ , ફોર્મેટિવ એસેસમેંટના આધારે ગણવા.
- DGT દ્વારા જાહેર કરેલ મૂળ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો,તા-29/12/2021નો જ માન્ય ગણાશે. અનુવાદ ફક્ત જાણ ખાતર છે.
Friday, December 10, 2021
DGT Alerts--CITS (Craft Instructor Training Scheme)ની બેચ : 2021-22 શરૂ થવા બાબત......વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો
- CITS (Craft Instructor Training Scheme)ની બેચ : 2021-22 શરૂ થવા બાબત નો આદેશ: ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
- પ્રથમ, બીજા,ત્રીજા,ચોથા રાઉન્ડ, પ્રથમ સ્પોટ રાઉન્ડમાં લીધેલ એડમિશન.
- સેશન: 2021-22,15 ડિસેમ્બર,2021 થી ચાલુ.
- બીજા સ્પોટ રાઉન્ડના એડમિશન - તારીખ: 13 થી 20 ડિસેમ્બર,2021 સુધી ચાલશે.