આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label આઈ.ટી.આઈ. સિધ્ધપુર કેરિયર ન્યૂઝ. Show all posts
Showing posts with label આઈ.ટી.આઈ. સિધ્ધપુર કેરિયર ન્યૂઝ. Show all posts

Wednesday, May 16, 2018

આઈ.ટી.આઈ,સિધ્ધપુર ખાતે તા.૨૦/૧૦/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે " Apprentice"  ભરતી /Registration મેળાનું આયોજન કરેલ છે. ...વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લિક કરો



  • આઈ.ટી.આઈ,સિધ્ધપુર ખાતે તા.૨૦/૧૦/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે " Apprentice"  ભરતી /Registration મેળાનું આયોજન કરેલ છે.
  • ટ્રેડ: ફીટર,વાયરમેન,ઈલેક્ટ્રીશયન,મિકેનિક ડીઝલ,મોટર મિકેનિક, વેેલ્ડર.
  • જરૂરી પ્રમાણપત્રો:
  1. આઈ.ટી.આઈ. ની માર્કશીટોની ઝેરોક્ષ
  2. ધોરણ-૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  3. આઈ. ડી. પ્રૂફ ની ઝેરોક્ષ
  4. ૨-ફોટા
  5. એલ. સી. ની  ઝેરોક્ષ 
  6. કેટેગરી સર્ટિફિકેટ ની  ઝેરોક્ષ           

Tuesday, February 27, 2018

URGENT REQUIRED......FITTER,WELDER,TURNER........DATE-27/FEB/2018

We are Dollplast Machinery Based in Ahmedabad. We are Plastic Recycling Machinery Manufacturer & Exporter Since 25 Years. We are Required Fitter, Turner, Welder, & Fabrication Labour for Manufacturing unit at Rakanpur So, Please give me Some references on my E-mail ID:- hr.dollplast@gmail.com
                   
We are Urgently requested to you , Please send me Fitter, Welder, & Turner's Name, Contact Number & E-mail ID List as soon as Possible. 

Thanks & Regards,
HR Department
(M) 97238 19065

Wednesday, January 17, 2018

તનુ મોટર અને ગોકુલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઈ.ટી.આઈ. સિધ્ધપુર ખાતે તારીખ -૨૨/૦૧/૨૦૧૮ ના દિવસે ભરતી ... વધુ જાણવા નીચે લિંક ઉપર ક્લિક કરો


  • સ્થળ : આઈ.ટી.આઈ. સિધ્ધપુર,
  • તારીખ:૨૨/૦૧/૨૦૧૮,
  • સમય: સવારે ૧૦:૦૦ વાગે,
  •  ટ્રેડ: COPA, FITTER,MD,MMV.
  • ડોક્યુમેન્ટ: 

૧) all passout certificate
૨) ૨- photo
૩) Goverment I.D Proof.

From,
પ્લેસમેન્ટ વિભાગ,
આઈ.ટી.આઈ. સિધ્ધપુર.

Tuesday, September 19, 2017

વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે (NCVT/GCVT) રાજકોટ આઈ.ટી.આઈ માં રોજગાર ભરતી મેળો.વધુ જાણવા નીચે ક્લિક કરો

  • ખાસ નોંધ-- આ કંપની-સુઝુકી મોટર ગુજરાત પ્રા. લી. માટે આઇ.ટી.આઈ. રાજકોટ માં જુદી જુદી બે તારીખે બે ભરતી મેળા રાખેલ છે
  • તારીખ ૨૨/૦૯/૨૦૧૭ શુક્રવાર  સવારે ૭:00 કલાકે હોદ્દો: FTC માટે છે જેમાં ITI વર્ષ ૨૦૧૪,   ૨૦૧૫  અને ૨૦૧૬માં પાસ કરનાર માટે તેમજ વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે  (NCVT/GCVT) આયોજન છે.( એક દિવસ નું આયોજન છે)
  • જયારે તારીખ ૦૯/૧૦/૨૦૧૭ સોમવાર  સવારે ૭:૩૦  કલાકે POST-- APPRENTICE માટે  ભરતી મેળા  છે 
  • જેમાં ITI  માત્ર વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે  (NCVT/GCVTઆયોજન છે. ( આ બે દિવસ નું આયોજન છે)

Thursday, September 14, 2017

આઇ.ટી.આઇ.વિરમગામ ખાતે સુઝુકી મોટર ગુજરાત દ્વારા તા.15-09-2017 ના રોજ ઓપન ઇન્ટર્વ્યુ રાખવામાં આવેલ છે..વધુ જાણવા નીચે ક્લિક કરો

આઇ.ટી.આઇ.વિરમગામ ખાતે સુઝુકી મોટર ગુજરાત દ્વારા તા.15-09-2017 , સવારના ૭:૩૦ ના રોજ ઓપન ઇન્ટર્વ્યુ રાખવામાં આવેલ છે. જેમાં આવતા ટ્રેડ અને તેની લાયકાત અંગેની પૂરી માહિતી નીચે મુજબ છે. તો તેને સંલગ્ન તાલીમાર્થીઓને ઇન્ટર્વ્યુમાં હાજર રહેવા જાણ કરવા વિનંતી છે.
 
 
Eligibility Criteria for ITI -  (Under Fixed Term Contract Scheme - for 7 Months )
Note: On completion of 7 months, they will be absorbed based on their performance
1
Age
18-23 year (22 years and 10 months)
2
10th Pass
As Regular Students with 55 % in 10th class
3
ITI
ITI with 60 % marks (NCVT & SCVT)
4
ITI Trades
Fitter, Turner, Motor Mechanic, Welder, Painter (General), Electrician, Tool & Die Maker, Plastic Process Operator, Machinist, Tractor Mechanic, COE (Automobile), Diesel Mechanic
5
Experience
ITI -2014, 2015 & 2016 Passed out candidates(Immediate Joining) – Students to carry one set xerox copies of their mark sheets/school-ITI leaving certificates/aadhar card/pan card/driving license/caste certificate/domicile certificate. Two passport size photograph.
 
ITI – 2017 Pass out candidates can also participate.
Students with automotive experience are not eligible.
Salary & Other Benefits
1
Stipend (Gross)
Rs. 12900/- per month ( Gross)
Salary in hand – Rs. 10221/- per month (after deduction – PF & Professional Tax)
2
Canteen / Dormitory Facility
At subsidized rates
3
Uniform
2 pairs of uniform along with 1 pair of safety shoes.
4
Weekly off
Sunday
5
Traveling Allowance for Joining
Applicable as per SMG Policy
6
Leaves
As per Policy

Thursday, May 25, 2017

ફોર્ડ કંપની દ્વારા આઈ.ટી.આઈ. હારીજ ખાતે તારીખ -૧ /૬/૨૦૧૭ ના દિવસે ભરતી ,ટોટલ જગ્યાઓ-૪૦૦. વધુ જાણવા નીચે લિંક ઉપર ક્લિક કરો

સ્થળ: આઈ.ટી.આઈ. હારીજ
તારીખ: ૧ /૬/૨૦૧૭
ટોટલ જગ્યાઓ:૪૦૦
STIPEND : 9650/-

લાયકાત: 
YEAR OF PASS:  2014,2015,2016
TRADES: FITTER,TURNER,MACHINIST,ELECTRICAL, ELECTRONICS, MMV, MD,INSTRUMENT MECHANIC.
ઉંમર: ૧૮થી ૨૨ વર્ષ
HEIGHT:Min. ૧૫૫ સે.મી., WEIGHT: Min૪૫ KG

ડોક્યુમેન્ટ: 
૧) passout certificate
૨) ૨- photo
૩) Goverment I.D Proof.

     

ફાયદાઓ:
 ૧) આવવા- જવાની અને કેન્ટીન સુવિધા વ્યાજબી દરે.
 ૨) રેડીમેડ યુનિફોર્મ- ૩ જોડી.
 ૩) સેફટી શ્યુઝ, બીજી જરૂરી વસ્તુઓ.

Wednesday, November 23, 2016

આઈ.ટી.આઈ. સિધ્ધપુર કેરિયર ન્યૂઝ-નવેમ્બર ૨૦૧૬

1) Central Railway Recruitment -2016 (રેલ્વેમાં ભરતી)
Advt No. :RRC/CR/AA1/2016
Post name: Apprentices
No. of Vacancies: 2326 posts
Education Qualification: 10 with min 50% marks+ITI (NCVT) 
Age limit: 15 to 24 year
Selection Process: based on merit list
Fees: Gn/OBC-100 ₹ through online
How to apply (ફોર્મ ભરવા માટે): apply online through website http://www.rrccr.com from 01/11/2016 to 30/11/2016
Important Dates to Remember:
   Starting date:01/11/2016
   Last date:30/11/2016