આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, May 25, 2026

Zydus Life Sciences, મેટોડા (જી. અમદાવાદ) ખાતે કંપની પે -રોલ ઉપર ભરતી--આઈ .ટી .આઈ . પાલનપુર ખાતે તા : 26-5-2026 ના રોજ આવનાર છે ......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


  • 25,000 કરોડનું ટર્નઓવર , 20 કરતાં વધુ દેશોમાં પોતાનું નેટવર્ક, 29 હજાર મેન પાવર ધરાવતી ભારતની ચોથા નંબરની દવા બનાવતી કંપની પાલનપુર આઈટીઆઈ ખાતે આવી રહેલ હોય તો 2025 ના પાસ આઉટ અને 2026 માં પરીક્ષા આપનારા છેલ્લા વર્ષના તાલીમાર્થી માટે આ મહત્વનું છે. આપણા તાલીમાર્થીઓ માટે આ બહુ સારી તક છે.ખાસ કરીને નોન ટેકનીકલ ટ્રેડ  કે જેમના માટે અન્ય કંપની માં વેકેન્સી હોતી નથી એમના તાલીમાર્થીઓ અચૂક હાજર રહે. 
  • અમદાવાદની નજીક હોવાથી અમદાવાદમાં રહી શકશે અને કંપની ટ્રાન્સપોર્ટ મળશે.

Tuesday, May 12, 2026

ITI Admission-2026: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


ગુજરાત રાજ્યની સરકારશ્રી દ્વારા ITI Admission 2026 માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ITI Admission Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું રહેશે. 

  • ITI Admission Portal : https://itiadmission.gujarat.gov.in/    ઉપર જઈ "Apply For New Registration" પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવું 

મુખ્ય મુદ્દાઓ:

  •     ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 14/05/2026 થી 23/06/2026     
  •  રજીસ્ટ્રેશન ફી: ₹50 ઓનલાઈન ભરવાની રહેશે.  
  •  ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે નજીકની સરકારી ITI ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે.  
  • પ્રવેશ મેરિટ આધારિત રહેશે અને વિવિધ રાઉન્ડ દ્વારા સીટ ફાળવણી થશે.  
  •  પ્રથમ રાઉન્ડનું પરિણામ: 10/07/2026  
  •  જરૂરી દસ્તાવેજોમાં માર્કશીટ, LC, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, EWS/Non-Creamy Layer વગેરેનો સમાવેશ થાય છે.  
  •  મહિલા ITIમાં માત્ર મહિલા ઉમેદવારોને જ પ્રવેશ મળશે.  
  • તમામ માહિતી SMS/E-mail દ્વારા આપવામાં આવશે.

 


Monday, May 11, 2026

CTS tentative Exam Schedule-2026: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Important Dates: 

  •  Formative Assessment Marks Upload: 15-May-2026 to 18-Jun-2026
  •  Attendance Upload:  15-May-2026 to 18-Jun-2026
  •  Practical Exam fee :  01-Jun-2026 to 20-Jun-2026
  •  CBT Exam fee :  01-Jun-2026 to 18-Jun-2026
  •  Practical Examinations: 29-Jun-2026 to 03-Jul-2026
  •   CBT Exams:  09-Jul-2026 to 03-Aug-2026
  • Result: 10-Aug-2026 
  • Examination Grievance Registration:  17-Aug-2026  to 31-Aug-2026

 

Wednesday, April 29, 2026

Marksheet અને Certificateમાં બદલાવ બાબત: એડમિશન વર્ષ -2025 થી...DGET નો તા-29/4/2026નો પરિપત્ર... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


પરિપત્ર
  • બે વર્ષના ટ્રેડ માં પ્રથમ વર્ષમાં Fail હોય તેવા તાલીમાર્થીઓ ની marksheet માં "Promoted with Back" એવું લખાશે.

1. Revised e-Marksheet APAAR ID Based થશે.
2. Revised e-Certificate માં OJT ના માર્કસ સમાવવામાં આવશે.