આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, August 21, 2025

Foreman Instructor (ફોરમેન ઇન્સ્ટ્રકટર) Class -3 Recruitment Rules-2025 , Date: 11-08-2025......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • Foreman Instructor (ફોરમેન ઇન્સ્ટ્રકટર) Class -3 Recruitment Rules-2025 , Date: 11-08-2025 નું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 
  • Important Points to be remember: 
  1. સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે નો 5 વર્ષથી વધુ નો અનુભવ હોવો જોઈએ. (Engg, Non Engg, Dept of Employment and Training)
  2. નિયમ પ્રમાણેની Computer Knowledge માટેની જરૂરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.  
  3. આ માટે લાયક ઉમેદવારોએ  જરૂરી ટ્રેનીંગ લઈ  અને તે માટે જરૂરી પરીક્ષા (Dept. Exam) પાસ કરવાની રહેશે .

 

Wednesday, August 20, 2025

Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા?.... વધું માહિતી માટે અહીં ક્લિક કરો

 


પદ્ધતિ: 
  • આપેલ  રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે , ટ્રુ ફરે એ રીતે ફિટ કરો.
  • લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.આ માટે વી શેપ ટૂલ તૈયાર કરવું.
  • જોબ પર થ્રેડની લંબાઈનું માર્કિંગ કરો.
  • લેથ મશીન (Tiger brand) માં થ્રેડનું સેટિંગ કઈ રીતે કરવું? 
  1.  સૌ પ્રથમ હેડ સ્ટોકની સ્પીડ માટે નીચે પ્રમાણે ચાર્ટ ના આધારે હેડ સ્ટોકમાં  ગિયર ટ્રેન ના ગિયર દાંતા ના આધારે  લેથમાં સેટ કરો.
  2. ચક ની સ્પીડ એકદમ ધીમી રાખો .ચકની સ્પીડ નીચે પ્રમાણે સેટ કરો .




  • ત્યારબાદ,નીચે મુજબ ચાર્ટ પ્રમાણે થ્રેડ લીવર સેટ કરવું.

  • ત્યારબાદ, લેડ સ્ક્રૂ નું એંગેજમેંટ કરી, થ્રેડીંગ ચાલુ કરવું.
Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા? નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો



Friday, August 1, 2025

CITS (RPL), CITS ની માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



 જરૂરી માહિતી : Registration no., Course Type: CITS,RPL,Advance Diploma (Vocational), Exam year

 

 

 જરૂરી માહિતી : Registration no., Course Type: CITS,RPL,Advance Diploma (Vocational), Exam year