- કયા ટ્રેડ Apply કરી શકે?:
- Apply કરવા માટે: અહીં ક્લિક કરો
- ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ : Apprentices@opalindia.in ઉપર Send કરવાના છે.
- નોધ: 7. નંબરમાં આપેલ https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ ઉપર રજીસ્ટર થયેલ A વાળો નંબર વાળો સ્ક્રીન શોટ લઈ મોકલવો.
- સીધી ભરતી ની વય મર્યાદા: 18 to 35 વર્ષ.
- લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT): MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO BODY REPAIR, WELDER, MACHINIST,CAR PAINTER.
- અગ્રતા ક્રમ માટે વધારાની શૈક્ષણિક લાયકાત: એપ્રેન્ટીસ પુર્ણ કરેલ ,NCVT પ્રમાણપત્ર.
- સીધી ભરતીના ગુણ ની ગણતરી કઈ રીતે થશે?
- લેખિત પરીક્ષા માં OMR પદ્ધતિ નો સિલેબસ:
- Online ફોર્મ ભરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો
- Online ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ: 6/12/2024.
- Online ફોર્મ ભરવાનું બંધ થવાની તારીખ: 5/1/2025.
- Fee ભરવાની છેલ્લી તારીખ: 7/1/2025.
- આ એકમાત્ર મેગેઝીન છે ,જે ગુજરાતી ભાષામા દર મહિને (માસિક) અમદાવાદથી હર્ષલ પબ્લિકેશનના નેજા તળે પ્રસિદ્ધથાય છે . જેના કર્તા હર્તા -નગેન્દ્ર વિજય: પ્રસિદ્ધ વિજ્ઞાન પત્રકાર છે. હું ધોરણ -૮ થી આ મેગેઝીન વાચુ છું .હું આજે જે પણ છું એમાં Safari Science Magazine નો ખુબ મોટો ફાળો છે. આ મેગેઝિનમાં વિજ્ઞાન, કરન્ટ અફેર્સ, અવનવી વાતો , રોજિંદા વિજ્ઞાનને લગતાપ્રશ્નોની યોગ્ય સમજાય એવી શૈલીમાં સમજાવટ, સચિત્ર ઇતિહાસના લેખનો સમાવેશ થાય છે . મારા મતે આ જ્ઞાનનો એવો ભંડાર છે ,કે કદી ખૂટવાનો નથી. તમારી વિચારસરણી , આવડત, ભણતર, ઘડતરમાં આ મેગેઝીન ખૂબ મોટો ફાળો આપી શકે એમ છે.મારા મતે આ મેગેઝીન એક શ્રેષ્ઠ " Teacher "- શિક્ષક છે .