Marksheet and Certificate Download (SIDH પોર્ટલ ઉપરથી): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
- D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
Marksheet Download Link and Certificate Download Link (New Link updated on 8/1/2026 )
- Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.
- ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.
- ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... " Download Marksheet " (1 year & 2 year) ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે. " Download Certificate" ઉપર ક્લિક કરવાથી Certificate ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.
parmargirish2005@gmail.com
ReplyDelete