- Leak proof engg કંપની માં તા.૨૪/૦૫/૨૦૧૮ થી ૨૬/૦૫/૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કંપની દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યું નું આયોજન કરેલ છે
- ટ્રેડ: ફીટર
- જરૂરી પ્રમાણપત્રો:
- આઈ.ટી.આઈ. ની માર્કશીટોની ઝેરોક્ષ
- ધોરણ-૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
- આઈ. ડી. પ્રૂફ ની ઝેરોક્ષ
- ૨-ફોટા
- એલ. સી. ની ઝેરોક્ષ
- કેટેગરી સર્ટિફિકેટ ની ઝેરોક્ષ
ઈન્ટરવ્યું માટેનું સરનામું:
B1, EDR Industrial Estate, Pirojpura – 385 210, Near Chhapi, Taluka VadgamDist. Banaskantha, North Gujarat. INDIA
બી-૧,EDR Industrial Estate , પીરોજપુરા -૩૮૫૨૧૦, છાપી નજીક , તાલુકા- વડગામ
જીલ્લો- બનાસકાંઠા.
No comments:
Post a Comment