- એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025ના રોજ જાહેર કરવામાં આવનાર છે.
- પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : https://dgt.skillindiadigital.gov.in/result (લિન્ક ઓપન થાય છે. )
- રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
- સિલેક્ટ " CTS " ત્યારબાદ , નીચેની વિગત નાખી submit બટન પર ક્લિક કરવું.
- PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
- D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી) (mm/dd/yyyy)
- નોંધ:
જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર
Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા
તરફથી યોગ્ય Reply મળશે.
- India Skills Competition-2025 માં રજીસ્ટ્રેશન કરવા માટે : અહીં ક્લિક કરો
- વિગતવાર માહિતી નીચે મુજબ પોસ્ટરમાં છે :
- ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ કઈ કઈ Skills માં ભાગ લઈ શકે ?
Cabinet Making, Carpentary, welding....etc
- ગુજરાત ઉર્જા વિકાસ ની. લી. (GUVNL) નો તા- 20/08/2025 નો લેટર કે જેમાં Vidhyut Sahayak -Electrical Assitant/helper ની ભરતી માટે (NCVT/SCVT) ટ્રેડ માન્ય ગણાશે તે બાબતનો પત્ર: અહીં ક્લિક કરો
- Important points to be remember:
- Vidyut Sahayak – Electrical Assistant/Helper
ની જગ્યાની ભરતી માટે અગાઉ 10th Std., ITI (Elect./WM/Fitter/Turner/Welder
etc.) and NCVT exam passed after
Apprenticeship. હતું. જે હવે 10th Std., ITI (Elect./WM/Fitter/Turner/Welder
etc.) and NCVT or SCVT/GCVT exam passed
after Apprenticeship છે . જે ધ્યાને લેવું .હવે SCVT/GCVT exam passed
after Apprenticeship તાલીમાર્થીઓ પણ Vidyut Sahayak – Electrical Assistant/Helper
ની જગ્યા માટે apply કરી શકશે .
- GSECL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટે: અહીં ક્લિક કરો
- લાયકાત: ITI (NCVT) પાસ.
- જગ્યાઓ: 250.
- છેલ્લી તારીખ: 30-08-2025.
- સૌ પ્રથમ www.apprenticeshipindia.org ઉપર
રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ A.......વાળો નંબર જનરેટ થશે.Dashboardમાં જઈ Apprentice opportunity ----- Type "Gandhinagar Thermal Power Station GSECL કરો--Search By Establishment Name ઉપર ક્લિક કરો ----ટ્રેડ સિલેક્ટ કરી "Apply" બટન ઉપર ક્લિક કરો.આ માટે ઉપર આપવામાં જાહેરાતનો pdf બરાબર વાંચી, બધા ડોક્યુમેન્ટ
ભેગા કરી રાખી આ પ્રક્રિયા કરવી.
- Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
- પ્રોફાઈલ
Print કરી તેને pdf માં આપેલ અરજીના નમૂનામાં વિગતો ભરી નીચેના સરનામે
છેલ્લી તારીખ 30-08-2025 પહેલા મોકલો અથવા રૂબરૂ આપવું: મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલટ્રીસિટી કોર્પોરેશન
લિ., ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, પિન-382041