Left over- બાકી રહેલા તાલીમાર્થીઓની પરીક્ષા ની જરૂરી તારીખો:- CBT ફી ભરવાની તારીખો: 13/11/2024 થી 18/11/2024.
- CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 3/12/2024 થી..
- CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષા બાબતનો પરિપત્ર: અહીં ક્લિક કરો
- આ પરીક્ષા માટે પોતાની આઈ. ટી. આઈ. માં ટ્રેડના એસ આઈ નો સંપર્ક કરવો.
- PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
- D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
Marksheet Download Link and Certificate Download Link (New Link updated on 8/1/2026 )
- Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.
- ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.
- ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... " Download Marksheet " (1 year & 2 year) ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે. " Download Certificate" ઉપર ક્લિક કરવાથી Certificate ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.
- ITI,Diploma, Degree કર્યાપછી , Advance કોર્ષ કરવા માટે TATA Indian Institute of Skills ની સ્થાપના કરવામાં આવી છે.જે અમદાવાદ અને મુંબઈ ખાતે આવેલી છે. જેમાં હાલ ચાલતી ટેક્નોલોજીને લગતા કોર્ષ હોય છે,જેમાં ડિસેમ્બર માસમાં એડમિશન થાય છે.
- Corporate Office:
Tata IIS, 1103, Tower B, Navratna Corporate Park. Near Ashok Vatika, Bopal Ambli Road, Ahmedabad, 380054 - Campus:
Survey No: 654, Nasmed, Taluka Kalol, District Gandhinagar - 382721