આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, April 18, 2023

Skill Development Institute, Ahmedabad: ઓઈલ, ગેસ અને EV ( ઈલેકટ્રીક વેહિકલ) છેત્રે નોકરીની ઉત્તમ તક આપતી એકમાત્ર સંસ્થા.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ONGC, GAIL,INDIAN OIL ,HP,OIL INDIA,EIL BALMER LAWRIE ના સહયોગથી ચાલતી --ઓઇલ, ગેસ અને ઈલેક્ટ્રીક વ્હીકલ ક્ષેત્રે કારકિર્દી માટે આ સંસ્થા ઉત્તમ છે. આ સંસ્થામાં રોજગાર લક્ષી કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. જેમાં ધોરણ પાંચ પાસ થી માંડીને આઈ.ટી.આઈ ધોરણ 10 ,12 ડિપ્લોમા હોલ્ડરોને 45 દિવસથી માંડીને પાંચ મહિના સુધીની શોર્ટ ટર્મ ટ્રેનિંગ આપવામાં આવે છે.
  • સરકાર માન્ય પ્રમાણપત્ર
  • મફત કૌશલ્ય તાલીમ
  • મફત રહેવાની જમવાની અને બસની સુવિધા
  • સો ટકા નોકરી સહાય
  • એડ્રેસ: શ્રી જગન્નાથ મંદિર રોડ ,શનિ મંદિર પાસે ,ત્રિમંદિર પાછળ ,અડાલજ ચોકડી, અડાલજ ,ગાંધીનગર. 382 421
  • સંપર્ક: 
પ્રજાપતિ દિલીપ- 7096 414434

Friday, April 7, 2023

Mahindra CIE Automotive Ltd , શાપર, Rajkot : આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે ભરતી મેળો ITI, પાલનપુર જીલ્લો: બનાસકાંઠા...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • તારીખ : 10/04/2023, સોમવાર, સમય - 9:00am.
  • ઉંમર: 18 થી 45 વર્ષ
  •  આઈ.ટી.આઈ પાસ આઉટ, તમામ ટ્રેડ
  • જગ્યાનું નામ: ઓપરેટર
  • જગ્યા: 100
  •  પુરુષ તેમજ મહિલા ઉમેરવારો માટે.
  •  પગાર: 13000 થી 17000/-
  • સ્થળ: આઈ.ટી.આઈ. પાલનપુર, બનાસ ડેરી રોડ, નવા ગંજ બજાર પાસે, જિલ્લો: બનાસકાંઠા, પિન-૩૮૫૦૦૧
  • નોંધ: તમામ ડોક્યુમેન્ટ, ફોટો, ઝેરોક્ષ લઈને આવવું.
  • સુવિધા: રાહતદરે કેન્ટીન, ફ્રી બસની વ્યવસ્થા, ફ્રી યુનિફોર્મ અને સેફ્ટી સ્યુઝ
  • સિલેકશન: ઈન્ટરવ્યુ , સીધી ભરતી
  • ઇન્ટરવ્યૂમાં શું શું ધ્યાન રાખવું?: અહીં ક્લિક કરો
  • જાહેરાત ના પોસ્ટર માટે: અહીં કિલક કરો

Saturday, April 1, 2023

Marksheet & Certificate Download કરવાની Link બાબત: જાણવા માટે અહીં ક્લિક કરો



સુચના:  July 23 માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ એનસીવીટી પોર્ટલ પર જોઈ શકાય છે. e-NTC અને માર્કશીટ હવે ડાઉનલોડ થાય છે.

ડાઉનલોડ કરવા માટે જરુર વિગતો: 

1.Roll no. R190824007652.... માં આગળ R લગાવવો.
2. જન્મ તારીખ: 21 Dec 2000.
3.Father name: SH. RAMANJI આ પ્રમાણે જ લખવું.

Friday, March 31, 2023

Suzuki Motor, Gujarat: આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે ભરતી મેળો ITI,અમીરગઢ, જીલ્લો બનાસકાંઠા...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • તારીખ : 03/04/2023 સોમવાર, સમય - 9:30am.
  • ઉંમર:  18 થી 24 વર્ષ
  • ધોરણ 10 પાસ 50%, આઈ.ટી.આઈ પાસ 60%
  • ટ્રેડ: Fitter, Machinist, Turner,MMV,DM,Tracter Mechanic, Welder,Electrician,PPO, Automobile.
  • ફક્ત પુરુષ ઉમેરવારો માટે જ.
  • હાથમાં પગાર: 14925/- (ભથ્થા)
  • સ્થળ: આઈ.ટી.આઈ. અમીરગઢ, મામલતદાર ઓફીસ ની પાછળ, જિલ્લો: બનાસકાંઠા.
  • Contact no. 7990875595,7017180883.