આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Sunday, February 5, 2023

Supplementary CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે..... રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

  •  Supplementary  CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824002613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 1/2 (જે હોય તે સિલેક્ટ કરવું)
    • નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT:  noreply-dget@gov.in  દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.

    Saturday, February 4, 2023

    Life of Register (ITI): આઈ. ટી. આઈ. માં ઉપયોગમાં લેવાતા રજીસ્ટરોનું આયુષ્ય કેટલું હોય છે?....... વધું માહિતી માટે અહીં ક્લિક કરો




    આઈ. ટી. આઈ ખાતે ઉપયોગમાં લેવાતા રજીસ્ટરોની
    આયુષ્ય મર્યાદા નીચે મુજબ છે:



    PIPE Bending: સૂત્ર, ગણતરી અને કઈ રીતે કરવું?...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    • પાઈપ બેન્ડીગનું સુત્ર:
    બેન્ડીગ એલાઉન્સ (B.A.) or Circumference Length
     = 2 X π X R2 X BEND ANGLE°/360°.
    જ્યાં, R2 = બેન્ડની ત્રિજ્યા.
            π = 3.14.
    BEND ANGLE° = કેટલા ખૂણે બેન્ડ કરવાનું છે?

    Example: 
    TOTAL length of pipe= 665mm.
    R1 = 100mm-- R2 =R1+ (0.5x PIPE Radius) =100 + (0.5 X 25) = 112.5mm,  π = 3.14.
    BEND ANGLE° = 90°

    બેન્ડીગ એલાઉન્સ (B.A.) or Circumference Length
     = 2 X π X R2 X BEND ANGLE°/360°.
    = 2 X 3.14 X 112.5 X 90°/360°.
    = 176.78

    • પાઈપની લંબાઈના ભાગ.
    665 = 244.11 + 176.78 + 244.11


    • Hydraulic Bending Machine દ્વારા કઈ રીતે બેન્ડીગ કરવું, સુત્ર દ્વારા સમજૂતી નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો







    Friday, January 27, 2023

    Split up of Syllabus: Trade- Fitter, NSQF Level-4, Version 2.0(July -22,Mar-23) પ્રમાણે.......... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


    • Split up of Syllabus ની ખાસિયતો:

    1. NSQF Level-4, Version 2.0 પ્રમાણે Updated in July-2022,March-2023.
    2. Look like Day wise.
    3. List of Lesson plan  અને List of Demo/Graded Ex. plan with Learning outcomes ,hours distribution નો સચોટ સમાવેશ.
    4. Practical માટેના Material ની વિગત (જરૂર મુજબ બદલાવ કરી શકાય).
    5. Total LP, DP, Learning outcomes ની વિગત (File Name : DETAILS).
    6. 1YEAR અને 2YEAR અલગ અલગ ઉપલબ્ધ.
    7. મિત્રો લેશનની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. પ્રેક્ટિકલ પણ કોઠા સૂઝ દ્વારા મર્જ કરી શકો છો. મૂળ હેતુ Skill છે જે એચિવ  થવી જોઈએ.
    8. આ Excel Sheet સતત અનુભવે update કરતા રહીશું.check frequently.
    9. સુચનો આવકાર્ય છે.(email : ketanindia2002@gmail.com)