- જે તાલીમાર્થીઓને Resultના ઈ મેઈલ નથી આવ્યા તેમને તારીખ: 10-09-2022 સુધી રાહ જોવી.
- અત્યારે Result ની લીંક અમુકવાર ઓપન થાય છે ત્યારે તાલીમાર્થીની વિગત નાખતા અમુક તાલીમાર્થીઓને 700 માંથી માર્કસ બતાવે છે. જે ખોટું છે 600માંથી તાલીમાર્થીઓ ના માર્કસ આવશે.તે જ સાચું Result હશે.
- કોઈએ ઈ મેઈલ ખોટું આપેલું હોય અથવા કોઈ બીજા કારણસર ઈ મેઈલ ન પણ મળે તો ચિંતા ન કરવી-- 10/09/2022 સુધી રાહ જોવી.
- અત્યારે હાલ DGT, New Delhi દ્રારા Result અપડેટ થઈ રહ્યું છે.
- Result ની Link proper ખુલશે એટલે આ બ્લોગ ઉપર અપડેટ આપીશું.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Thursday, September 8, 2022
CBT Resultની સપષ્ટતા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Wednesday, September 7, 2022
AITT-2022, Passing Certificate મેળવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Result Declaration on 7th September, 2022
- Certificate Distribution on Convocation Day-17th September,2022 ( વિશ્વકર્મા જયંતિ- સર્ટીફીકટ આ દિવસે મળશે).
- Result of this Year-89.13%
- Total-14.83 lakh trainees Pass out
16.6 lakh appeared.
Source: Press conference release by DGT, New Delhi on 7/09/2022 on Website.
CBT Result : Aug-2022 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2021-23ના પ્રથમ વર્ષની , 2020-22ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો
- એડમિશન વર્ષ: 2021-23ના પ્રથમ વર્ષની , 2020-22ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ 7/09/2022ના રોજ જાહેર કરવામાં આવશે.
- પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)
- Roll Number/Registration Number: ex. 210824002613.
- Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
- Year : 1/2 (જે હોય તે સિલેક્ટ કરવું)
- નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT: noreply-dget@gov.in દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.
- જે તાલીમાર્થીઓનાં રિઝલ્ટ ન આવેલ હોય તેમનું રિઝલ્ટ 10/09/2022 સુધી માં જાહેર થઈ જશે.
Tuesday, September 6, 2022
Circlip (સરક્લીપ) અને Circlip Plier (સરક્લીપ પક્કડ): ઓટોમોબાઈલ વિભાગમાં બહુ જ ઉપયોગી ..... જાણવા માટે અહીં ક્લિક કરો
![]() |
| આકૃતિ-1 |
- આકૃતિ 2 માં બતાવેલ ખાસ પ્રકારના Circlip Plier (સરક્લીપ પક્કડ) વડે આકૃતિ 1 માં બતાવેલ એક્ષ્ટરનલ અને ઈન્ટરનલ સરક્લીપને પહોળી કરીને ફિટ કરી શકાય છે.
- તેના " જો" પોઈન્ટેડ આકારના અને તીક્ષ્ણ હોય છે.
- ખાસ કરીને ઓટોમોબાઈલ્સમાં તેનો ઉપયોગ સૌથી વધુ થાય છે.
- આકૃતિ 1 માં બતાવેલ એક્ષ્ટરનલ સરક્લીપ નો ઉપયોગ શાફ્ટ ના છેડે કોઈ પાર્ટ જેમકે વ્હીલ, બેરિંગ કે અન્ય ભાગ બહાર ન નીકળે એ માટે શાફટ ઉપર સરક્લીપ ગ્રુવ- ખાંચો આપેલો હોય છે ,ત્યાં સરક્લીપ લગાવાય છે. જે શાફટ ઉપર તે લગાવાય તેની આકૃતિ નીચે આપેલ છે.
- Circlip ની સાઈઝ શોધવા તેને સેન્ટરમાં એક બાજુ અંદરથી અને તેની સામેની બાજુ બહાર સુધી માપવામાં આવે છે. જે તમે નીચે આપેલ વિડીઓ માં જોશો.
- Circlip Plier ની સાઈઝ શોધવા તેની આખી લંબાઈ માપવામાં આવે છે.
- Circlip (સરક્લીપ) અને Circlip Plier (સરક્લીપ પક્કડ) ની સમજ અને ઉપયોગ દર્શાવતો વિડીઓ જોવા માટે: અહીં ક્લિક કરો
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
1) I.T.I. નું પુરૂ નામ જણાવો. Ans. I ndustrial T raining I nstitute (ઔધોગિક તાલીમ સંસ્થા). 2) N.C.V.T. નું પુરૂ નામ જણાવો. Ans. N...
-
MCQ Test Series (31-40) : અહીં ક્લિક કરો MCQ Test Series (41-50) : અહીં ક્લિક કરો MCQ Test Series (51-60) : અહીં ક્લિક કરો


