2.સહી ની પેનલ.
3.Card Security Code(CSC) or Card Verification Code(CVC): કાર્ડની Security માટે.
1) ATMમાં ₹ લેવા માટે.
2) Swipe Machine માં બીલ પે કરવા.
POS-Point of Sale પણ કહે છે.
1) https:// --વેબસાઈટમાં આ લીલા અક્ષરો થી લખેલુ હોવું જોઈએ.
2) PIN નંબર કોઈ ને આપશો નહીં.(ગમે તેવો કોલ આવે તો પણ!!!!)
3) રજીસ્ટ્રેશન વાળો મોબાઇલ સાથે રાખવો.
4) અજાણ્યા વ્યક્તિ ઓથી સાવધ રહો.


