- સૌ પ્રથમ https://www.skillindiadigital.gov.in/home વેબસાઈટ ઓપન કરો.અને LOG IN ઉપર ક્લિક કરો . નીચે સ્ક્રીન શોટ માં લાલ એરો થી બતાવેલ છે.
- લોગ ઈન કરવાથી નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે .જેમાં ITI Result ઉપર ક્લિક કરો .
- ITI Result ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે. તેમાં ફરીથો લાલ એરોમાં બતાવેલ LOGIN પર ક્લિક કરો .
- LOGIN પર ક્લિક કરવાથી નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે .તેમાં Trainee Log in પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ નીચે સ્ક્રીન શૉટ મુજબ અનુસરવું .
- Practical Examination પર ક્લિક કરવું .
- ત્રણ ટપકા પર ક્લિક કરવું .
- Download Practical Hall Ticket પર ક્લિક કરવાથી ડાઉનલોડ થઈ જશે .









