- CBT Exam fees:- 213/- છે.જે તાલીમાર્થી એસ. આઈ. જોડે જમા આપવાના છે.
- પરીક્ષા વિશે:
- એક જ પરીક્ષા લેવાશે જેમાં 75 પ્રશ્નો દરેકના 2 માર્કસ લેખે 150 માર્કસનું પેપર આવશે.
- Engg. ટ્રેડ માટે Trade Theory (T.T. + WSC+ED) =100માર્કસ-- જેમાં T.T. ના 38 પ્રશ્નો, 6 પ્રશ્નો WSC, 6પ્રશ્નો ED ના પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
- Non.Engg. ટ્રેડ માટે Trade Theory =100માર્કસ-- જેમાં T.T. ના 50 પ્રશ્નો પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
- Practical પરીક્ષા હશે. પરીક્ષા Fee-150 ભરવા માટે : અહીં ક્લીક કરો
- Practical પરીક્ષા પોતાની જે તે આઈ. ટી. આઈ. માં હશે.
- પાસ થવા માટે, 40% marks in theory (100 માંથી 40) and 40% marks in E.S.(50 માંથી 20) , અલગ- અલગ લાવવાના રહેશે.
- Batch: 2021-22/2021-23(પ્રથમ વર્ષ)
Practical પરીક્ષા- 1/08/2022 થી 5/08/2022.
CBT પરીક્ષા- 8/08/2022 થી 19/08/2022.
Result- 27/08/2022.
- Batch: 2020-22( બીજું વર્ષ)
Practical પરીક્ષા- 1/08/2022 થી 5/08/2022.
CBT પરીક્ષા- 20/08/2022 થી 30/08/2022.
Result- 10/09/2022.
- વિગવાર માહિતીના PDF માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment