- DGT દ્વારા AITT for CTS for session 2018-20, 2019-20 and 2019-21 માટે નોટીસ જાહેર કરવામાં આવી ...તારીખ : ૧૮-૦૫-૨૦૨૧: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- નોટીસમાં આપવામાં આવેલ માહિતી :
- AITT for CTS for session 2018-20 (બે વર્ષના ટ્રેડ માટે બીજા વર્ષની પરીક્ષા ), 2019-20 (એક વર્ષના ટ્રેડ માટે ફાઈનલ એક વર્ષની પરીક્ષા ) and 2019-21 (બે વર્ષના ટ્રેડ માટે પ્રથમ વર્ષની પરીક્ષા) એપ્રિલના બીજા અને ત્રીજા વીકમાં લેવાયેલ છે . સ્ટેટ વાઈઝ આ પરીક્ષા મેપ થયેલ હતી .જે તાલીમાર્થીઓ આ પરીક્ષામાં બેઠા નહોતા એમની પરીક્ષા હવે રીઝલ્ટ ડીકલેર થયા પછી ૨ મહિનાની અંદર બીજા વધેલા તાલીમાર્થીઓ સાથે થશે . DGT દ્વારા આ તાલીમાર્થીઓનું રીઝલ્ટ બે વીક માં જાહેર કરવામાં આવશે .
- સેમેસ્ટર પદ્ધતિમાં નાપાસ થયેલા તાલીમાર્થીઓની પરીક્ષા જે તે સ્ટેટ ની રોગચાળા ની પરિસ્થિતિના આધારે DGT સાથે ચર્ચા કરી તેનું સમયપત્રક પાછળથી જાહેર કરવામાં આવશે.
- અગાઉ DGT દ્વારા જાહેર કર્યા પ્રમાણે , બે વર્ષના તાલીમાર્થીઓને એક વર્ષમાંથી બીજા વર્ષમાં પ્રમોટ કરવામાં આવેલ છે અને પાછળથી તેમની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ રીઝલ્ટ ડીકલેર કરવામાં આવશે .
- DGT દ્વારા જાહેર થયેલ સ્કીમ /કોર્ષ ,તેની વેબસાઈટ -dgt.gov.in ઉપર ઉપલબ્ધ છે.
નોધ : ઉપર ની માહિતી ફક્ત તાલીમાર્થીઓની સમજણ માટે છે. DGT ની વેબસાઈટ ઉપર આપવામાં આવેલ English -નોટીસ જ આખરી માન્ય ગણાશે .
No comments:
Post a Comment