આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, September 18, 2020

સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રો માટે તાલીમાર્થીઓની વિગત રાખવાની બહુ જ ઉપયોગી એન્ડ્રોઈડ એપ - ITI Instructor Diary..... વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

એપ્લીકેશન વાપરવાના સ્ટેપ :
  • એપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો  
  • સૌ પ્રથમ " +" સિમ્બોલ ઉપર ક્લિક કરવાથી  નીચે પ્રમાણે નવી બેચ બનાવો.

  • ત્યાર બાદ નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે .

  • ઉપરની સ્ક્રીનમાં  " SELECT ENROLL CANDIDATE DATA" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે.  ખુલ્યા પછી ફાઈલ ઉપર ક્લિક કરો .

  • નોધ :
    આ ફાઈલ  કોપા ટ્રેડ ના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર  મિત્ર પાસે થી તૈયાર સિસ્ટમમાંથી મળી રહેશે . તેમાં તમે મોબાઈલ નંબરનો સુધારો કરી પછી અપલોડ કરી શકો છો . તેની સેમ્પલ કોપીનો ફોટો નીચે આપેલો છે.
  • ત્યારબાદ  " SELECT ENROLL CANDIDATE DATA (NEW FORMATE)" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે. ખુલ્યા પછી ફાઈલ ઉપર ક્લિક કરો . આમાં NEW લખેલી ફાઈલ અપલોડ કરો. નીચેની સ્ક્રીનમાં બતાવેલ ફાઈલના નામ ધ્યાનથી જુવો .પહેલીમાં NEW નથી લખેલું અને બીજીમાં NEW લખેલું છે 

  • અપલોડ કરવાની સેમ્પલ ફાઈલ આ પ્રમાણે હશે . 

  • પછી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે ...
  • ત્યારબાદ TRADE સિલેક્ટ કરો ..ત્યારબાદ NEXT બટન ઉપર ક્લિક કરો.


  • ત્યારબાદ આગળ જવાથી  નીચે પ્રમાણે શિફ્ટ વાઈઝ તાલીમાર્થીનું લીસ્ટ બતાવશે .તેમાંથી જે તાલીમાર્થીઓ ઓનરોલ હોય  તેના નામ સિલેક્ટ કરી " CREATE" ઉપર ક્લિક કરો .

  • ત્યારબાદ નીચે પ્રમાણે  મેસેજ ડિસ્પ્લે થશે .
  • ત્યારબાદ જે બેચ ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન આવશે .જેમાં તમે તાલીમાર્થીઓને          એપમાંથીજ ફોન, મેસેજ અને વોટ્સ એપ કરી શકો છો .

  • આ એપમાં  તમે નવા તાલીમાર્થી ADD પણ કરી શકો છો .
  • નવી બેચ ADD આજ પ્રક્રિયા ફરીથી રીપીટ કરો .અને તેમાં તેનો જે તે ટ્રેડ સિલેક્ટ કરો.
  • કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આમાં નીચે કોમેન્ટ કરો..ચોક્કસ જવાબ આપીશું 
  • તાલીમાર્થી ના નામ ઉપર ક્લિક કરવાથી તેની બધી વિગત બતાવશે.


2 comments: