આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, February 15, 2023

LP,DP,GRADED EX, INFO SHEET : Trade- Fitter, Department of Employment and Training, Gujarat દ્વારા પ્રસિદ્ધ થયેલ... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



As per NSQF LEVEL-5, 



નોંધNSQF LEVEL-5 અને NSQF LEVEL-4 માં ખાસ ફરક નથી.. તો આ બાબત ધ્યાને લેવી.
SEM-4 જયારે મૂકવામાં આવશે એટલે અહીં અપડેટ કરી દેવામાં આવશે.


Monday, February 13, 2023

AITT (CITS) Exam Supplementary-2023 : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


Important Exam Dates:
  • 20/02/2023 to 28/02/23 દરમ્યાન યોજાનાર છે.

Eligible candidates:
  • CITS Ex. failed/Absent in main exam-2022.
  • Failed in Supplementary Exam June-2022.
  • Regular Academic year: 2021-22.
Hall ticket   અને ફી માટે NIMI વેબસાઈટ: અહીં ક્લિક કરો ચેક કરતાં રહેવું.

 

Sunday, February 5, 2023

Supplementary CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે..... રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

  •  Supplementary  CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824002613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 1/2 (જે હોય તે સિલેક્ટ કરવું)
    • નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT:  noreply-dget@gov.in  દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.