આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Saturday, July 30, 2022

DGT Alerts: CBT હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત... અહીં ક્લિક કરો




સૂચના:
  • CBT Hall Ticket will be available after 01-Aug-2022 for Download. ( CBT હોલ ટીકીટ 01/08/2022 પછી ડાઉનલોડ કરી શકાશે).
નોંધ: આ માહિતી DGT , NEW DELHI ની ઓફિસિયલ  વેબસાઈટ : https://www.ncvtmis.gov.in/ ઉપરથી મેળવેલ છે.

Thursday, July 28, 2022

DGT Alerts: CTS/CITS માર્કશીટ અને સર્ટીફિકેટ ડાઉનલોડ બાબત, લોગ ઈનમાં પ્રોબ્લેમ બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો




સૂચના:
  • સાઈટ મેઈન્ટનન્સના કારણે ,હાલ પૂરતી CTS સ્કીમ માટે માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ થતા નથી.
  • CITS annual system માટે હવેથી ડિજિટલી સાઈન કરેલા માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ થાય છે.( જે તાલીમાર્થીઓને માર્કશીટમાં ભૂલો હતી , એ સુધારી લેવાયેલ છે)
  • યુઝરના હેવી લોડને કારણે સાઈટ ઉપર લોગ ઈન નો પ્રોબ્લેમ આવે છે.

Wednesday, July 27, 2022

ITI Admission -2022: બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયેલ છે... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

બીજો રાઉન્ડ:
ફોર્મ ભરવાની તારીખ: 30/07/2022  થી 07/08/2022.
50₹ ફી ભરવાની તારીખ: 30/07/2022  થી 08/08/2022.
ચોઈસ ફિલીંગ કરવાની તારીખ: 02/08/2022  થી 08/08/2022. 
બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે મહત્વની સૂચનાઓ: અહીં ક્લિક કરો

Thursday, July 21, 2022

મેગા ભરતી: આઈ.ટી.આઈ. , પાલનપુર ખાતે તારીખ: ૦૫/૦૮/૨૦૨૨ ના રોજ ભરતી મેળો યોજાશે... વધુ વિગત માટે અહીં ક્લિક કરો

કંપનીનું નામ : Lumax Industries Ltd, Sanand.
ઈન્ટરવ્યૂનું સ્થળ: આઈ. ટી. આઈ. , પાલનપુર, ( ૪થો માળ , કોન્ફરન્સ હોલ)
ભરતી ની જગ્યા: 150 કરતા વધારે  જગ્યાઓ.
ભરતીની પ્રક્રિયા: રજીસ્ટ્રેશન, ફોર્મ ફિલીંગ, મૌખિક ઈન્ટરવ્યૂ.
ટ્રેડ: તમામ ટ્રેડ
પાસીંગ વર્ષ: 2016 થી 2022.
પગાર: 16000.
નોંધ: અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો વિગત લેતા આવવું.
જાહેરાતની વિગતવાર માહિતી માટે: અહીં ક્લિક કરો