આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, July 30, 2025

Apprentiship બાબત: એપ્રેન્ટીસ ટ્રેનીંગને Work Experince (અનુભવ) ગણવા બાબત, તા-29/07/2025 નો પરિપત્ર....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

 


 

  • એપ્રેન્ટીસ ટ્રેનીંગને Work Experince (અનુભવ) ગણવા બાબતનો , તા-29/07/2025 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે (No. MSDE-1(2))2023-AP(PMU)
    (E-58412)  dated 29.07.2025
    )  : અહીં ક્લિક કરો 
  • એપ્રેન્ટીસ ટ્રેનીંગ બાબતનો Ministry's letter No. MSDE-1(2)y2023-AP(PMU) (E-58412) dated 19.02.2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
  • મુખ્ય મુદ્દા : 
        1.આઈ.ટી.આઈ  પાસ તાલીમાર્થીઓ કે જેઓ દ્વારા એક વર્ષ કે તેથી વધુ સમય ગાળાની એપ્રેન્ટીસ ટ્રેનીંગ લઈ NationalApprenticeship Certificate (NAC) ધરાવતા હોય તો એપ્રેન્ટીસ ટ્રેનીંગ દરમ્યાનના સમયગાળાને કાર્ય અનુભવ તરીકે ગણવો.

     2.   શબ્દ "possessing National Trade Certificate (NTC)' ને "possessing National Trade Certificate (NTC) or Certificate issued by State Council for Vocational Training (SCVT)/State-level Trade Certificate (STC) તરીકે વાંચવો.

Tuesday, July 22, 2025

ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું વર્ષ ,તારીખ -21/07/2025 થી 22/07/2025 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • ટ્રેડ:  ફીટર
નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.

પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું  વર્ષ ,તારીખ -21/07/2025 થી 22/07/2025 ના રોજ લેવાયલ પરીક્ષા

  • પ્રેક્ટિકલ પેપર (થ્રી ડી ડાયાગ્રામ-Que no.1): અહીં ક્લિક કરો
  • Job  ના ફોટો માટે: અહીં ક્લિક કરો 
  • પ્રેક્ટિકલ પેપર (નાના બોરવાળા સિંગલ એક્ટિંગ ન્યુમેટિક સિલિન્ડરના સ્પીડ અને દિશા નિયંત્રણ માટે સર્કિટ બનાવવી : વિડિયો -Que no.2): અહીં ક્લિક કરો 
  •  Que no.2, Que no. 3: Que no.1માં આપેલા  જોબ બનાવવા માટેની  જરુરી સાધન સામગ્રી અને પધ્ધતિ લખો : અહીં ક્લિક કરો

Friday, July 11, 2025

DGT Updates: Revised CTS Exam Schedule and Guidelines....... અહીં ક્લિક કરો


  • Important Dates to be remember: 
Practical Exam: 17 July to 22 July.
CBT Exam: 28 July to 20 Aug.
Result: 28Aug,2025.