આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, May 22, 2025

Project (Fitter): Hydraulic Bridge Working Model ( હાઈડ્રોલીક બ્રિજ વર્કિંગ મોડલ)...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


Bill of Materials: 
BIG/Medium  Size Injection With Tube (Animal Use) 60ml/20ml - 04 Nos.

24 gauge G.I. Sheet 8 x 4 FT 2 - 1/2 Sheet.

 Small Size Bolt 🔩 Nut washer Pair -35 Nos.

.Big Size Bolt 🔩 Nut washer Pair -5 Nos 
Medium size ply board -1
Hydraulic Bridge નો ઉપયોગ: નદી /નાળા ઉપર પૂલ તરીકેનું કામ જેમાં મોટા/ નાના જહાજો ની અવર જવર શક્ય બને. પુલને ગમે ત્યારે ખોલી અને બંધ કરી શકાય.
બનાવવાની પદ્ધતિ: 
1.સૌ પ્રથમ તેના  Support ચાર Arm ની ડીઝાઈન પોતાની કોઠા સૂઝ પ્રમાણે કરો. ત્યાર બાદ  પુલની બે પ્લેટો ની ડીઝાઈન એ પ્રમાણે કરવી.
2.ડીઝાઈન કર્યાબાદ, તેને એક પેપર પર ડ્રોઈંગ કરી કાતર વડે શેપ કાપી G.I.Sheet ઉપર ગુંદર વડે ચોંટાડી, snip વડે કટ કરવું.
3. જરુરી હોલ હોલો પંચ/drill દ્વારા કરી, ફાઈનલ ફીનીશિંગ ઘસીને કરવું.
4.Injection અને tube નો ઉપયોગ કરી 2pair રેડી કરો. તેમાં Injection ના Clamp ઉપર ફોટા મુજબ બનાવો.
5.Assembly દરમ્યાન જરૂર જણાય એ પ્રમાણે ખોલ ફીટ કરી બદલાવ કરી આગળ કામ કરવું.
6.Proper Injection કામ કરે છે કે નહિ તે ચેક કરી લેવું.

Hydraulic Bridge Working Model (હાઈડ્રોલીક બ્રિજ વર્કિંગ મોડેલ) નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો

સમર સ્કિલ કેમ્પ -2025, સ્થળ : આઈ.ટી.આઈ . પાલનપુર .......છેલ્લી તારીખ : 25 -May-2025

 

Saturday, May 17, 2025

DGT Update (Supp. Response Sheet): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

*CBT Response Key* has been made available in trainee login on SIDH for *CTS Supplementary Examination- March 2025* . Trainees can login and view their response key.

Source: Official DGT-MSDE Whats Channel.