- DGT, દ્વારા CITS (RPL) Supp. Exam for year 2022, Feb -2024 બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો.
- ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
- રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 29-1-2024 to 6-2-2024.
- પરીક્ષા શરૂ થવાની તારીખ: 20/2/24 to 28/2/24.
- રીઝલ્ટ આવવાની તારીખ: 8-4-2024.
- રજિસ્ટ્રેશન માટેની વેબસાઈટ ઉપર જવા માટે: https://nimionlineadmission.in/
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Thursday, January 18, 2024
CITS (RPL) Supp. Exam for year 2022, Feb -2024 ની બાબત: Date - 16/01/2024
Sunday, December 31, 2023
DGT updates: તારીખ: 31/12/23 ના રોજ અપડેટ કરવામાં આવી... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- The Marksheet and Certificates for CTS Dec 2023 Examination will be available for download tentatively from 8th January 2024.
- CTS Dec -2023 માં લેવાયેલ નાપાસ થયેલાઓની પરીક્ષાની માર્કશીટ અને સર્ટિફિકેટ તારીખ 8th, Jan 2024થી ડાઉનલોડ થશે.
Wednesday, December 27, 2023
થર્મલ પાવર સ્ટેશન, ગાંધીનગર ખાતે Apprentice ની 350 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Step 1: www.apprenticeshipindia.gov.in ઉપર જાઓ. Log in કરો or Registration કરો.
Step 2: નીચેઆપેલ Screen મુજબ જમણી બાજુ ઉપર તરફ ત્રણ આડી લીટી પર ક્લિક કરતા નીચે મુજબ ઓપ્શનમાં Apprenticeship Opportunities ઉપર ક્લિક કરો.
Step 3: નીચે મુજબ Search Location ઉપર Gujarat ક્લિક કરી ત્યાર બાદ Establishment Name માં " THERMAL POWER STATION GANDHINAGAR " સર્ચ કરતાં નીચે મુજબ સ્ક્રીન આવશે.
Step 4: ત્યારબાદ સ્ક્રીન નીચે તરફ સ્ક્રોલ કરતાં અલગ અલગ ટ્રેડ માટે Apply બટન દબાવી તમારૂં રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.દા. Fitter માટે નીચેપ્રમાણે સ્ક્રીન દેખાશે. 31/12/23 સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. Apply ઉપર click કરવાથી ડાયરેક્ટ apply થઈ જશે.
Step 5: રજીસ્ટ્રેશન થયા બાદ તેની પ્રિન્ટ આઉટ લઈ નીચેના સરનામે પ્રમાણપત્રો લઈ ચકાસણી માટે રૂબરૂ જવાનું રહેશે.
567/2, ગાંધીનગર વિજાપુર રોડ, થર્મલ પાવર સ્ટેશન એરિયા, સેક્ટર 30, ગાંધીનગર , 382041.
ઉપર પોસ્ટર માં આપેલ QR કોડ સ્કેન કરવાથી LOCATION મળી જશે.
Saturday, December 16, 2023
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો
