મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Friday, December 8, 2023
Tuesday, November 14, 2023
IFFCO (ઇફકો, કલોલ યુનિટ) : વર્ષ -2023/24 માટે Apprentice રજીસ્ટ્રેશન IFFCO પોર્ટલ પર કઈ રીતે કરવું ?
- કયા ટ્રેડ માટે રજિસ્ટ્રેશન થાય છે? (SSC+ ITI)
Electrician, IMCP,IM,MMCP, Fitter, Machinist,MMV, Diesel Mech., RFM,Welder, Draftman Mech. COPA
- 2019 અને પછીના પાસ આઉટ., 60ટકા.
- ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Soft copy):
- Passport size photo.
- Trade.
- Full name.
- Age, D.O.B.
- ALL Semester marksheet , Percentage.
- Aadhar Card and Pan Card
ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવા.
- ઓનલાઈન અરજી કરવા માટેની લિંક: અહીં ક્લિક કરો
- જે તાલીમાર્થી અત્યારે Apprentiship બાકી હોય ઉપરના iffco પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું.. ત્યારબાદ Computer based test લેવાશે. જેનું Result SMS/e mail દ્વારા જણાવવામાં આવશે.
- ઓનલાઈન અરજી માટેની Instructions ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Saturday, October 14, 2023
ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ માટેનો CSR પ્રોગ્રામ: જરૂરિયાતમંદ તાલીમાર્થીઓને સ્ટેશનરી, ટુલ્સ,બસ પાસની મદદ કરવા માટેની પહેલ...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- આ બ્લોગ દ્રારા જે પણ રેવન્યુ જનરેટ થાય છે. તેનો ઉપયોગ જરૂરિયાત મંદ આઈ. ટી. આઈ. ના તાલીમાર્થીઓ માટે કરવામાં આવે છે. જે આ CSR (Community Social Responsibility) પ્રોગ્રામ અંતર્ગત કરીએ છીએ.
- ગુજરાતની તમામ આઈ. ટી. આઈ. ના એસ. આઈ. (ફિટર) મિત્રો ને જણાવવાનું કે આવા કોઈ જરૂરિયાત મંદ તાલીમાર્થીઓ હોય તો જરૂર થી નીચે જણાવેલ Contact ઉપર સંપર્ક કરજો. અમારાથી બનતી મદદ આ પ્રોગ્રામ અંતર્ગત કરીશું. મદદ બાદ, તે બાબતનો તમારો અને તાલીમાર્થી સાથેનો Photo અમને નીચેના મોબાઈલ નંબર ઉપર મોકલવા નમ્ર વિનંતી છે. જેથી કરીને આ પ્રોગ્રામ અને તેના ઉદ્દેશ ને જીવનભર સાચવી શકાય.
- નોંધ: હાલ આ પ્રોગ્રામ ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ માટે ચલાવીશું.જો ફંડ ની વ્યવસ્થા થશે તો બીજા ટ્રેડ ના તાલીમાર્થી ઓ માટે પણ મદદ કરીશું. આ બાબતની જાણ પણ આ પેજ ઉપર કરીશું.
- Contact:
Name: કેતન વી.પટેલ (એસ. આઈ. ફિટર, આઈ. ટી. આઈ. પાલનપુર)
Mobile no.: 9898936844 (call & What's up).
E-mail: ketanindia2002@gmail.com
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જવ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
1) I.T.I. નું પુરૂ નામ જણાવો. Ans. I ndustrial T raining I nstitute (ઔધોગિક તાલીમ સંસ્થા). 2) N.C.V.T. નું પુરૂ નામ જણાવો. Ans. N...
-
સૌ પ્રથમ https://www.skillindiadigital.gov.in/home વેબસાઈટ ઓપન કરો.અને LOG IN ઉપર ક્લિક કરો . નીચે સ્ક્રીન શોટ માં લાલ એરો થી બતાવેલ છે. ...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (31-40) : અહીં ક્લિક કરો MCQ Test Series (41-50) : અહીં ક્લિક કરો MCQ Test Series (51-60) : અહીં ક્લિક કરો