મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Thursday, July 28, 2022
Wednesday, July 27, 2022
ITI Admission -2022: બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયેલ છે... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

બીજો રાઉન્ડ:
ફોર્મ ભરવાની તારીખ: 30/07/2022 થી 07/08/2022.
50₹ ફી ભરવાની તારીખ: 30/07/2022 થી 08/08/2022.
ચોઈસ ફિલીંગ કરવાની તારીખ: 02/08/2022 થી 08/08/2022.
બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે મહત્વની સૂચનાઓ: અહીં ક્લિક કરો
Thursday, July 21, 2022
મેગા ભરતી: આઈ.ટી.આઈ. , પાલનપુર ખાતે તારીખ: ૦૫/૦૮/૨૦૨૨ ના રોજ ભરતી મેળો યોજાશે... વધુ વિગત માટે અહીં ક્લિક કરો
કંપનીનું નામ : Lumax Industries Ltd, Sanand.
ઈન્ટરવ્યૂનું સ્થળ: આઈ. ટી. આઈ. , પાલનપુર, ( ૪થો માળ , કોન્ફરન્સ હોલ)
ભરતી ની જગ્યા: 150 કરતા વધારે જગ્યાઓ.
ભરતીની પ્રક્રિયા: રજીસ્ટ્રેશન, ફોર્મ ફિલીંગ, મૌખિક ઈન્ટરવ્યૂ.
ટ્રેડ: તમામ ટ્રેડ
પાસીંગ વર્ષ: 2016 થી 2022.
પગાર: 16000.
નોંધ: અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો વિગત લેતા આવવું.
જાહેરાતની વિગતવાર માહિતી માટે: અહીં ક્લિક કરો
Wednesday, July 20, 2022
DGT Alerts: Exam Grievance,Result of leftover trainee,CITS (RPL)Supp. result બાબત..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- NCVT MIS Exam Grievance પોર્ટલ ઓપન છે કે જેના દ્રારા પરીક્ષા બાબતે કોઈ પણ પ્રશ્નનું સમાધાન મેળવી શકાય છે.
- NCVT MIS Exam Grievance portal માટે : અહીં ક્લિક કરો
- Left over એટલે કે બાકી રહી ગયેલા તાલીમાર્થી ઓનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
- Result of Leftover trainee જોવા માટે: અહીં ક્લિક કરો
- CITS (RPL) Supp. Result declared-- Result જોવા માટે: અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
1) I.T.I. નું પુરૂ નામ જણાવો. Ans. I ndustrial T raining I nstitute (ઔધોગિક તાલીમ સંસ્થા). 2) N.C.V.T. નું પુરૂ નામ જણાવો. Ans. N...
-
MCQ Test Series (31-40) : અહીં ક્લિક કરો MCQ Test Series (41-50) : અહીં ક્લિક કરો MCQ Test Series (51-60) : અહીં ક્લિક કરો
-
Split up of Syllabus ની ખાસિયતો: NSQF Level-4, Version 2.0 પ્રમાણે Updated in July-2022,March-2023. Look like Day wise. List of ...
