આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, February 21, 2022

Important: એડમીશન વર્ષ 2020-22 ના પ્રથમ વર્ષનું રીઝલ્ટ ન બતાવવા બાબત ..................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • એડમીશન વર્ષ  2020-22 ના પ્રથમ વર્ષનું રીઝલ્ટ DGT દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
  • અમુક તાલીમાર્થીઓના રીઝલ્ટ બતાવતું નથી....પરંતુ નીચે પ્રમાણે નો મેસેજ ડીસ્પ્લે થાય છે.

  • આ તાલીમાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી........તેમના CBT માર્ક્સ એન્ટર થશે એટલે તેમનું પણ રીઝલ્ટ બતાવશે.
  • કોઈ પણ પ્રોબ્લેમ માટે અહીં કોમેન્ટમાં મેસેજ કરશો તો જરૂરથી બનતો પ્રયન્ત કરી જવાબ આપીશું.
  • Note: અત્યારે  DGT દ્વારા રીઝલ્ટ અપડેટ થતું હોવાથી વેબસાઈટ ઓપન થતી નથી.

Sunday, February 20, 2022

Result: એડમિશન વર્ષ-2020-22ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક માટે અહીં ક્લિક કરો

  • એડમિશન વર્ષ-2020-22ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 1 (જે હોય તે સિલેક્ટ કરવું)