- વેબસાઈટ ઉપર high load ના કારણે, હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે હાલ પૂરતી બંધ છે.
- હોલ ટીકીટ જે તે તાલીમાર્થી ના રજિસ્ટર્ડ ઈ મેઈલ ઉપર મોકલી દેવામાં આવી છે. જો કોઈ સંજોગોમાં હોલ ટીકીટ ડાઉનલોડ ના થઈ હોય તો, આઈ. ટી. આઈ. નો કોન્ટેક્ટ કરવો.
- જે તાલીમાર્થીઓએ fee ભરેલ નથી તેઓ અત્યારે તુરંત જ ફી ભરી દે, એ માટે આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Monday, August 8, 2022
DGT Alerts: વેબસાઈટ ઉપર લોગ ઈન બાબત, હોલ ટીકીટ ડાઉનલોડ બાબત, ફી ભરવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Saturday, August 6, 2022
Model CBT Paper : Trade - Fitter , NSQF લેવલ-5 પ્રમાણે....ખૂબ જ ઉપયોગી... ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
આ મોડલ પેપરની ખાસિયતો:
- Nimi એસાઈમેન્ટ અને ટેસ્ટના આધારે.
- નવી CBT પરીક્ષા પધ્ધતિ પ્રમાણે.
- ટ્રેડ થિયરી, વર્કશોપ સાયન્સ, ડ્રોઈંગ અને ઈ. એસ.-- બધા જ વિષયો સાથે નું સંપૂર્ણ મોડેલ પેપર.
- સાચા જવાબો સાથે.
- તાલીમાર્થીઓને માટે ગુજરાતી ભાષામાં ઉપલબ્ઘ.
- ટ્રેડ : ફિટર
Model CBT Paper PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Friday, August 5, 2022
ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું વર્ષ ,તારીખ -03/08/2022 અને 04/08/2022 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો
- ટ્રેડ: ફીટર
નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.
પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું વર્ષ, તારીખ -03/08/2022,04/08/20220ના રોજ લેવાયેલ પરીક્ષા:- પ્રેક્ટિકલ પેપર (થ્રી ડી ડાયાગ્રામ-Que no.1): અહીં ક્લિક કરો
- પ્રેક્ટિકલના Que no.2 : અહીં ક્લિક કરો
- પ્રેક્ટિકલ પેપર (થ્રી ડી ડાયાગ્રામ-Que no.3): અહીં ક્લિક કરો
Wednesday, August 3, 2022
ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ ,તારીખ -01/08/2022 અને 02/08/2022 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો
- ટ્રેડ: ફીટર
નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.
પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ, તારીખ -01/08/2022,02/08/20220ના રોજ લેવાયેલ પરીક્ષા:- પ્રેક્ટિકલ પેપર (થ્રી ડી ડાયાગ્રામ-Que no.1): અહીં ક્લિક કરો
- પ્રેક્ટિકલના Que no.2 : અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
1) I.T.I. નું પુરૂ નામ જણાવો. Ans. I ndustrial T raining I nstitute (ઔધોગિક તાલીમ સંસ્થા). 2) N.C.V.T. નું પુરૂ નામ જણાવો. Ans. N...
-
MCQ Test Series (31-40) : અહીં ક્લિક કરો MCQ Test Series (41-50) : અહીં ક્લિક કરો MCQ Test Series (51-60) : અહીં ક્લિક કરો
-
Split up of Syllabus ની ખાસિયતો: NSQF Level-4, Version 2.0 પ્રમાણે Updated in July-2022,March-2023. Look like Day wise. List of ...
