મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Monday, August 25, 2025
ગુજરાત ઉર્જા વિકાસ ની. લી. (GUVNL) નો તા- 20/08/2025 નો લેટર કે જેમાં Vidhyut Sahayak -Electrical Assitant/helper તરીકે ( ફિટર-NCVT અને SCVT) નો સમાવેશ થશે..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાત ઉર્જા વિકાસ ની. લી. (GUVNL) નો તા- 20/08/2025 નો લેટર કે જેમાં Vidhyut Sahayak -Electrical Assitant/helper ની ભરતી માટે (NCVT/SCVT) ટ્રેડ માન્ય ગણાશે તે બાબતનો પત્ર: અહીં ક્લિક કરો
Important points to be remember:
Vidyut Sahayak – Electrical Assistant/Helper ની જગ્યાની ભરતી માટે અગાઉ 10th Std., ITI (Elect./WM/Fitter/Turner/Welder etc.) and NCVT exam passed after Apprenticeship. હતું. જે હવે 10th Std., ITI (Elect./WM/Fitter/Turner/Welder etc.) and NCVT or SCVT/GCVT exam passed after Apprenticeship છે . જે ધ્યાને લેવું .હવે SCVT/GCVT exam passed after Apprenticeship તાલીમાર્થીઓ પણ Vidyut Sahayak – Electrical Assistant/Helper ની જગ્યા માટે apply કરી શકશે .
Iti pas 7016570861
ReplyDeleteIti pas 7016570
ReplyDelete