મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Friday, August 22, 2025
GSECL Apprentice ભરતી-2025: બધા ટ્રેડ માટે Apprentice ની 250 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 30-08-2025... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
GSECL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટે: અહીં ક્લિક કરો
લાયકાત: ITI (NCVT) પાસ.
જગ્યાઓ: 250.
છેલ્લી તારીખ: 30-08-2025.
સૌ પ્રથમ www.apprenticeshipindia.org ઉપર
રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ A.......વાળો નંબર જનરેટ થશે.Dashboardમાં જઈ Apprentice opportunity ----- Type "Gandhinagar Thermal Power Station GSECL કરો--Search By Establishment Name ઉપર ક્લિક કરો ----ટ્રેડ સિલેક્ટ કરી "Apply" બટન ઉપર ક્લિક કરો.આ માટે ઉપર આપવામાં જાહેરાતનો pdf બરાબર વાંચી, બધા ડોક્યુમેન્ટ
ભેગા કરી રાખી આ પ્રક્રિયા કરવી.
પ્રોફાઈલ
Print કરી તેને pdf માં આપેલ અરજીના નમૂનામાં વિગતો ભરી નીચેના સરનામે
છેલ્લી તારીખ 30-08-2025 પહેલા મોકલો અથવા રૂબરૂ આપવું: મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલટ્રીસિટી કોર્પોરેશન
લિ., ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, પિન-382041
No comments:
Post a Comment