- સિલેકશન: આઈ. ટી. આઈ માં મેળવેલ માર્ક્સના આધારે મેરીટ યાદી તૈયાર થશે.
- જે તાલીમાર્થીઓ સિલેક્ટ થશે તેમને તેમના રજિસ્ટર્ડ ઈ- મેઈલ આઈ. ડી. ઉપર મેસેજ દ્વારા આગળની પ્રક્રિયાની જાણ કરવામાં આવશે.
- આ મેસેજમાં Document Verification ની વિગત હશે. જે તે તારીખે વેરીફિકેશન માટે તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું રહેશે.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
No comments:
Post a Comment