મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Thursday, October 20, 2022
CBT Result : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓનું CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો
Declare result on: 26/12/23
પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ક્લિક કરો ( લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)
રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
Roll Number/Registration Number: ex. 210824002613.
Exam System: Annual
Year : 1/2 (જે હોય તે સિલેક્ટ કરવું)
નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT: noreply-dget@gov.in દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.
Important Note: કેટલાક તાલીમાર્થીઓને રિઝલ્ટ માં ભૂલ છે.. તેમને હાલ પૂરતી ચિંતા કરવી નહિ. આવું ગણા બધા તાલીમાર્થીઓને બતાવે છે. આ બાબતે કોઈ પણ news અહીં અપડેટ કરીશું.
No comments:
Post a Comment