મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Wednesday, September 7, 2022
CBT Result : Aug-2022 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2021-23ના પ્રથમ વર્ષની , 2020-22ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો
એડમિશન વર્ષ: 2021-23ના પ્રથમ વર્ષની , 2020-22ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ 7/09/2022ના રોજ જાહેર કરવામાં આવશે.
પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)
રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
Roll Number/Registration Number: ex. 210824002613.
Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
Year : 1/2 (જે હોય તે સિલેક્ટ કરવું)
નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT: noreply-dget@gov.in દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.
જે તાલીમાર્થીઓનાં રિઝલ્ટ ન આવેલ હોય તેમનું રિઝલ્ટ 10/09/2022 સુધી માં જાહેર થઈ જશે.
No comments:
Post a Comment