મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Thursday, November 14, 2024
Marksheet Download (SIDH પોર્ટલ ઉપરથી): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.
ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.
ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... બીજો ઓપ્શન " Download Marksheet" ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.
No comments:
Post a Comment