મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Tuesday, November 26, 2024
Sunday, November 24, 2024
ITI પાસ માટે રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલટની ( ALP) ની પરીક્ષાની તારીખ 24 થી 29 નવેમ્બર છે.: વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
- RRB ની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે: Log in કરવું.
- હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Thursday, November 14, 2024
CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષાની તારીખ આવી ગઈ છે.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Left over- બાકી રહેલા તાલીમાર્થીઓની પરીક્ષા ની જરૂરી તારીખો:
- CBT ફી ભરવાની તારીખો: 13/11/2024 થી 18/11/2024.
- CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 3/12/2024 થી..
- CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષા બાબતનો પરિપત્ર: અહીં ક્લિક કરો
- આ પરીક્ષા માટે પોતાની આઈ. ટી. આઈ. માં ટ્રેડના એસ આઈ નો સંપર્ક કરવો.
Marksheet Download (SIDH પોર્ટલ ઉપરથી): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- સૌ પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક ઉપર ક્લિક કરો અને Log in કરો: https://dgt.skillindiadigital.gov.in/home?alladmin=false
- રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
- PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
- D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
- Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.
- ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.
- ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... બીજો ઓપ્શન " Download Marksheet" ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.