મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Monday, April 22, 2024
Trainee Verification Date લંબાવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Trainee Verification Date extension બાબતનો DGT, ન્યુ દિલ્હી નો આદેશ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
સૂચના:
Trainee Verification ની તારીખ: 30 April, 2024 કરવામાં આવી છે.
જે તાલીમાર્થીઓના અગાઉ ના મોબાઈલ નંબરમાં problem હતો તેઓએ Copa Instructor , સંસ્થા દ્વારા નવા update કરાવી રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવું. તરત જ થઈ જાય છે. જે તાલીમાર્થીઓને આધાર વેરીફીકેશન થતું નથી તેઓએ નીચે મુજબ ધોરણ -10 ની માર્કશીટ અને ફોટો દ્રારા, રજિસ્ટ્રેશન કરવું. R વાળો નંબર જનરેટ થઈ જશે.
For Trainee Verification by 10 th Marksheet: Click here
No comments:
Post a Comment