મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Monday, September 25, 2023
CITS (RPL)-2023 બાબત: Declaration of Result , Date:25/09/2023-- રીઝલ્ટ જોવા માટેની લીંક માટે અહીં ક્લિક કરો
CITS(RPL) પરીક્ષાનું રિઝલ્ટ:25/09/2023ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ક્લિક કરો ( લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)
રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
Roll Number/Registration Number: ex. POT22004670
D.O.B.: 10/10/1990.
નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT: noreply-dget@gov.in દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.
No comments:
Post a Comment