મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Thursday, July 6, 2023
CBT હોલ ટીકીટ ડાઉનલોડ બાબત: NCVT MIS પોર્ટલ ઉપર આ બાબતની સુચના આપવામાં આવી છે, તારીખ:6/7/2023.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુચના:
તમામ તાલીમાર્થીઓને જણાવવાનુ કે CBT ની હોલ ટિકિટ તાલીમાર્થીઓના ઈ મેઈલ આવી ગયેલ અને જેમની હોલ ટિકિટ મેઇલમાં આવેલ ન હોય તે તાલીમાર્થીઓને આઈ.ટી.આઈ માં પરીક્ષા શાખામાંથી મેળવી લેવા જણાવવુ.
No comments:
Post a Comment