Pages

Saturday, July 22, 2023

DGT updates: Marksheet અને Certificate ડાઉનલોડ થવા બાબત.... તારીખ: 22/7/2023.... અહીં ક્લિક કરો


Notice: 
The downloading of Marksheet and Certificate has been disabled on the NCVT MIS Portal, due to CTS Exam related activities, till 17th September 2023.

NCVT MIS Portal ઉપર CTS Exam related કામગીરી ચાલુ હોઈ તારીખ: 17/09/2023 સુધી માર્કશીટ અને સર્ટિફિકેટ નું ડાઉનલોડીંગ બંધ છે.

Keep in touch with us more updates (fitterncvt.blogspot.com)

Tuesday, July 18, 2023

Vacancy : Shilp Gravures Ltd, સોલા, સાંતેજ, જિલ્લો ગાંધીનગર--માં ITI પાસ- ફિટર અને ટર્નર માટે ભરતી........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Urgent required Fitter, Turner for  manufacturing company in Santej.
ઈન્ટરવ્યૂ માટેનું સ્થળ:
Shilp gravures Limited
778/6 pramukh Ind estate sola santej Road village Rakanpur Tal kalol dist gandhinagar : 382722 
૭૭૮/૬, પ્રમુખ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સોલા સાંતેજ રોડ, , ગામ- રકનપુર, તાલુકો- કલોલ, જિલ્લો- ગાંધીનગર, ૩૮૨૭૨૨
કોન્ટેક્ટ કરો
(M): 8980023010
Aniruddhsinh Sir (HR)
  • બધા ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ, ૨-ફોટા , બોનાફાઈડ સર્ટિફિકેટ લઈને જવું.
  • નોધ: બોનાફાઈડ સર્ટિફિકેટ ના હોય તો NCVT પોર્ટલ પર જઈને રીઝલ્ટ જોઈ તેની ઝેરોક્ષ કાઢીને લઈ જવુ.
  • Canteen facility available.

Monday, July 10, 2023

CITS (RPL)-2023 બાબત: રજીસ્ટ્રેશન ની તારીખ, ફી, પરિક્ષાની સંપૂર્ણ માહિતી માટે, સ્ટડી મટીરીયલ માટે અહીં ક્લિક કરો



મહત્ત્વની તારીખો:
Registration and Exam fee Link માટે (5/7/2023 to 16/07/2023) : અહીં ક્લિક કરો 

Hall ticket downloading by Candidate through NIMI પોર્ટલ : 31/07/2023.... થી 
CBT Examination (online mode): 07/08/2023 to 08/08/2023.
Practical પરિક્ષાની તારીખો ઉપર ઈમેજ માં આપેલ છે.
Declaration of Final result: 25/09/2023.

                      For CITS (RPL) Study Material: Click here


CITS (RPL)-2023 બાબતનો પરિપત્ર: Click here


Sunday, July 9, 2023

DGT Latest updates: CBT હોલ ટીકીટ NCVT MIS પોર્ટલ ઉપર ડાઉનલોડ થવા બાબત.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



સુચના:
CTS AITT 2023 માટેની હોલ ટીકીટ Trainee Profile માંથી તારીખ: 05/07/2023 થી  download  થઈ શકશે.

Download કરવા શું કરવું?


NCVT MIS પોર્ટલ ઉપર જવું : https://www.ncvtmis.gov.in/pages/home.aspx

ત્યારબાદ ,
Trainee -->Trainee Profile  માં જવું.
જરૂરી નીચે આપેલ પોતાની વિગતો નાખવી.
Roll no.:  R210824007449
Father name: RANJITSINH
D.O.B. : 08-July-2003
Submit આપવું.
ત્યારબાદ નીચે મુજબ open થશે તેમાં લાલ કલરથ
 કરેલ રાઉન્ડ ઉપર આપેલા બિલોરી કાચ ના symbol (First Year, Second Year) ઉપર ક્લિક કરવાથી તમારી CBT હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકાશે.

Thursday, July 6, 2023

CBT હોલ ટીકીટ ડાઉનલોડ બાબત: NCVT MIS પોર્ટલ ઉપર આ બાબતની સુચના આપવામાં આવી છે, તારીખ:6/7/2023.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


સુચના:

તમામ તાલીમાર્થીઓને જણાવવાનુ કે  CBT ની હોલ ટિકિટ તાલીમાર્થીઓના ઈ મેઈલ આવી ગયેલ અને જેમની હોલ ટિકિટ મેઇલમાં આવેલ  ન હોય તે તાલીમાર્થીઓને  આઈ.ટી.આઈ માં પરીક્ષા શાખામાંથી મેળવી લેવા જણાવવુ.