Pages

Friday, June 30, 2023

છેલ્લો દિવસ... (dedicated to all my ITI Staff)


જીવનની આ સુંદર પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
હાજર થતા વખતની એ યાદોને વાગોળતા વાગોળતા
યાદ કરું છું કે સાલું ક્યાં જઉં તો બેસવા માટે જગ્યા મળે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડમાં પ્રવેશતાની સાથે જ ઘણા ચહેરાઓ યાદ આવે છે,
યાદ કરું છું એ ખુશ મિજાજી ચહેરાઓને.........
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ચર્ચાઓ વખતની એ વાતોને વાગોળતા વાગોળતા ,
યાદ કરું છું એ દોસ્તોના મુખેથી સાંભળેલા મજાકિયા શબ્દોને..
સાલાઓ પાછળથી કહેતા ખોટું ના લગાડતો, સ્વભાવ મજાકયો છે....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ટ્રેડ માં કામ કરતી વખતો ને વાગોળતા વાગોળતા,
કહેતા કે મિત્ર આટલું મારું કામ કરી દે ને યાર, મારે અરજન્ટ કામ છે આવું છું!!!!
પાછળથી ખબર પડતી કે સાલાઓ બધા મને મૂકીને ચા નાસ્તો કરવા ગયા હતા!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
ફોરમેનશ્રીઓની સવારની "જાદુ કી જપ્પી"  ઘણાને નર્વસ કરતી, તો ઘણાને પોતાનો હોવાનું અનુભવ કરાવતી....
પાછળથી કહેતા "ચિંતા" ના કર "હું" છું,આ "શબ્દ" જ જાણે અમને "ફ્રી" કરી દેતો!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
પ્રિન્સિપાલ સાહેબ શ્રી ની મોટીવેશનલ વાતો, ખરેખર બધાને પ્રેરણા આપતી....
 એ ડેડીકેશનથી કામ કરવાની પ્રેરણાને યાદ કરું છું....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
વોલીબોલ અને ક્રિકેટ રમતી વખતની એ રમુજ પળોને વાગોળતા વાગોળતા,
યાદ કરું છું કે મિત્રોના હસ્તા ચહેરાઓને....
કે જે ઇન્સ્પેક્શનના ટેન્શનને પલભરમાં ભૂલાવી દે!!!
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
અને છેલ્લે બદલીના ઓર્ડર મુકાય છે અને મિત્રો વિખુટા પડે છે ત્યારે હિન્દી ફિલ્મ Mr. India નું   એ ગીત યાદ આવે છે... "જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ, થોડે આંસુ હૈ થોડી ખુશી....."
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....
યાદ કરું છું આઈ. ટી. આઈ. પાલનપુરના એ દિવસોને.....

Saturday, June 24, 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, પાલનપુર વિભાગમાં વિવિધ ટ્રેડની ભરતી પ્રક્રિયા માટે આઈ.ટી. આઈ.પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ... અરજી કરવાનો સમયગાળો: 03/07/23 થી 12/07/2023.


  •   ગુ.રા.મા.વા.વ્ય. નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) મીકનીક મોટર વ્હીકલ (૨) મીકેનીક ડીઝલ (૩) ઇલેક્ટ્રીશીયન (૪) પ્રો.એન્ડ સી.એસસ્ટીવ આસી (પાસા) (૫) વેલ્ડર આઈ.ટી.આઈ પાસ તથા જરૂરી શૈક્ષાણિક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ -૧૦ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઇ તેવા ઉમેદવારોએ www.apprentice shipndia.org વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઇ.ટી.આઇ. તથા જાતી અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઇ ગુનાહીત પ્રવૃતિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને બે પ્રતિષ્ઠીત વ્યક્તિના ચાલચલગતનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટા તેમજ જરૂરી ડોકયુમેન્ટ સાથે વિભાગીય કચેરી, એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે તા. ૦૩/૦૭/૨૦૨૩ થી તા.૧૨/૦૭/૨૦૨૩ સુધી ૧૧:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વિહવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહી એવું વિભાગ નિયામકશ્રી એસ.ટી પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Source: (માહિતી બ્યુરો,પાલનપુર) 

Railway Apprentices (ITI) Bharati -2023: ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ -27/06/2023.... સંપૂર્ણ વિગત જાણવા માટે અહીં ક્લિક કરો



ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક શરૂ થવાની તારીખ: 27/06/2023.
ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક બંધ થવાની તારીખ: 26/07/2023.

  • કયા કયા ટ્રેડ ભરી શકશે? (NCVT/SCVT)

Fitter, Welder,Turner,Machinist, Carpenter,Painter, MMV, COPA, Electrician,EM, WM,RFM,Pipe Fitter,Plumber Draftmen (Civil), Stenographer.

  • ઉંમર?
15 to 24 વર્ષ.

  • ફી: 100₹.
  • સિલેકશન પ્રક્રિયા: 
મેરીટ બનાવવામાં આવશે જેમાં ધોરણ 10 અને આઈટીઆઈ માં મેળવેલ ટકાના એવરેજ ગણવામાં આવશે કોઈપણ પ્રકારનો રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે નહીં.
  • કઈ રીતે ફોર્મ ભરવું?
ઓનલાઈનથી Application કરવાની છે. હાલ કોઈ પણ પ્રકારનું Documents મોકલવાનું નથી.


  • માર્કસની ગણતરી: 
ધોરણ 10 ની માર્કશીટમાં બતાવેલ ટોટલ માર્ક્સ ગણવા. અને આઈટીઆઈ ના બે વર્ષ/ એક વર્ષ /તમામ સેમેસ્ટર ના એવરેજ  Consolidate માર્કશીટ પ્રમાણે માર્ક્સ ગણવા.
  • ટ્રેનિંગ નો સમયગાળો: 01 વર્ષ.

  • સ્ટાઈપેન્ડ: સરકારશ્રી ના નિયમ મુજબ.

  • કયા કયા original ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય?

1. S.S.C. Marksheet.
2. L.C.
3. Consolidated ITI Marksheet.
4. National Trade Certificate Issued by NCVT.
5. Cast Certificate (For SC,ST,OBC).
6. Scanned photo .jpg/.jpeg, 20-70kb,DPI 100.
7. Scanned Signature  .jpg/.jpeg, 20-30kb,DPI 100.
  • નોંધ:Document Verification વખતે ઉપરના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે તેની બે ઝેરોક્ષ બતાવવાની રહેશે.જાતિ સર્ટિફિકેટ માટે વિગતવાર જાહેરાતમાં છેલ્લે ફોર્મેટ આપેલા છે.

Friday, June 16, 2023

Exam Schedule for CITS (2022-23), Supp.(2020-21,2021-22) AITT July-Aug 2023: રજીસ્ટ્રેશન, ફી ભરવાની લિંક, હોલ ટીકીટ, પરિક્ષાની તારીખો, રિઝલ્ટ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • રજીસ્ટ્રેશન અને ફી ભરવાની લિંક શરુ થવાની તારીખ: 06/07/2023 to 16/07/2023.

  • For CITS 2023 
Registration/ Fee Link : Click here
  • હોલ ટીકીટ ડાઉનલોડ થવાની તારીખ: 24/07/2023 થી...
  • ED /Soft skill (Practical): 31/07/2023.
  • Trade Practical: 01/08/2023 to 02/08/2023.
  • Training Methodology (Practical): 03/08/2023 to 04/08/2023.
  • CBT Examination (online) : 07/08/2023 to 08/08/2023.
  • Result: 08/09/2023.
Exam Schedule for CITS (2022-23), Supp.(2020-21,2021-22) AITT July-Aug 2023 Download:  Click here

Trade Fitter : Nimi App MCQ Pdf (1st Year) ભાગ -4 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (1st Year) ભાગ -4 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Monday, June 12, 2023

Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -5 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -5 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Saturday, June 10, 2023

Assessment બાબત: NSQF - CTS 1200 hours નું એસેસમેંન્ટ કઈ રીતે કરવું? તે બાબતનો DGT નો પરિપત્ર, તા -18/04/2023..... અહીં ક્લિક કરો

નવા CTS-1200 Hours ના કોર્ષના એસેસમેન્ટની સૂચનાઓ હાલ જે ટ્રેડ ચાલે છે તે અને નવા એડમિશન 2022-230 થી લાગુ પડશે. જે નીચે મુજબ છે:

1. દરેક લર્નિંગ આઉટકમનું એસેસમેન્ટ કરવું અને ફાઇનલ એક્ઝામિનેશન -CBT લેવી. જેની વિગત નીચે મુજબ છે:
a. Formative assessment : દરેક લર્નિંગ આઉટકમમાં આવતા પ્રેક્ટીકલ અને તેને લગતી થિયરીનું જે તે ઇન્સ્ટ્રક્ટર દ્વારા ટ્રેઈની નું evaluating કરવું અને તેનામાં આવતા બદલાવ (behavioral transformation) ને પણ ધ્યાનમાં લેવું.
b. Summative assessment : AITT (CBT) ટ્રેડ થિયરી અને E.S. અને ટ્રેડ પ્રેક્ટીકલ ની પરીક્ષા લેવાશે: 
CBT પરીક્ષામાં:
For Engg. Trades: Trade Theory (T.T. + WSC + ED) and E.S.
For Draughtman group of Trades: Trade Theory (T.T. + WSC) and E.S.
For  Non Engg. Trades: Trade Theory and E.S.

2. નીચે મુજબ Marking કરવું.
3. પ્રેક્ટીકલ અને ફોર્મેટીવ એસેસમેન્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 60% બંનેમાં લાવવા પડે. ટ્રેડ થીયરી અને ઈ.એસ. માં પાસ થવા માટે ઓછામાં ઓછા 33% બંનેમાં લાવવા પડે.

Friday, June 9, 2023

Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -4 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -4 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Tuesday, June 6, 2023

Trade Fitter : Nimi App MCQ Pdf (1st Year) ભાગ -3 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (1st Year) ભાગ -3 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Monday, June 5, 2023

Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -3 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -3 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Trade Fitter : Nimi App MCQ Pdf (1st Year) ભાગ -2 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (1st Year) ભાગ -2 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Sunday, June 4, 2023

Trade Fitter : Nimi App MCQ Pdf (1st Year) ભાગ -1 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (1st Year) ભાગ -1 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Saturday, June 3, 2023

Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -2 , જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -2 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

Thursday, June 1, 2023

Trade Fitter : Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -1, જવાબો સાથે (ગુજરાતીમાં) .... ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આ Pdf ની વિશેષતાઓ: 

  • Nimi online Application માં આવતા ટેસ્ટ નો જવાબો સાથે ગુજરાતીમાં સંપૂર્ણ સમાવેશ.
  • તદ્દન ફ્રી.
  • મૌખિક પ્રશ્નોતરી માટે ઉપયોગી.

Nimi App MCQ Pdf (2nd Year) ભાગ -1 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો