- જે તાલીમાર્થીઓને Resultના ઈ મેઈલ નથી આવ્યા તેમને તારીખ: 10-09-2022 સુધી રાહ જોવી.
- અત્યારે Result ની લીંક અમુકવાર ઓપન થાય છે ત્યારે તાલીમાર્થીની વિગત નાખતા અમુક તાલીમાર્થીઓને 700 માંથી માર્કસ બતાવે છે. જે ખોટું છે 600માંથી તાલીમાર્થીઓ ના માર્કસ આવશે.તે જ સાચું Result હશે.
- કોઈએ ઈ મેઈલ ખોટું આપેલું હોય અથવા કોઈ બીજા કારણસર ઈ મેઈલ ન પણ મળે તો ચિંતા ન કરવી-- 10/09/2022 સુધી રાહ જોવી.
- અત્યારે હાલ DGT, New Delhi દ્રારા Result અપડેટ થઈ રહ્યું છે.
- Result ની Link proper ખુલશે એટલે આ બ્લોગ ઉપર અપડેટ આપીશું.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
No comments:
Post a Comment