મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Monday, August 8, 2022
DGT Alerts: વેબસાઈટ ઉપર લોગ ઈન બાબત, હોલ ટીકીટ ડાઉનલોડ બાબત, ફી ભરવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વેબસાઈટ ઉપર high load ના કારણે, હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે હાલ પૂરતી બંધ છે.
હોલ ટીકીટ જે તે તાલીમાર્થી ના રજિસ્ટર્ડ ઈ મેઈલ ઉપર મોકલી દેવામાં આવી છે. જો કોઈ સંજોગોમાં હોલ ટીકીટ ડાઉનલોડ ના થઈ હોય તો, આઈ. ટી. આઈ. નો કોન્ટેક્ટ કરવો.
જે તાલીમાર્થીઓએ fee ભરેલ નથી તેઓ અત્યારે તુરંત જ ફી ભરી દે, એ માટે આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો.
No comments:
Post a Comment