મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Friday, July 1, 2022
GCVT- પ્રેકટીકલ પરીક્ષા ફી ની રીસિપ્ટ ડાઉનલોડ કરવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
તાલીમાર્થી દ્રારા હાલમાં GCVT પોર્ટલ પર 150₹ ફી ઓનલાઈન ભરવાની છે. ભરતી વખતે ઘણીવાર વચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ થવાને કારણે રિસિપ્ટ ડાઉનલોડ થતી નથી.
આવા તાલીમાર્થીઓએ પોતાના ઈ મેઈલ આઈડીમાં આવેલ મેસેજમાં આપેલા નંબર જેવા કે EFPN-2022628-0000700284,3786910960218 હશે.
આ નંબર નોંધ કરી નીચે પ્રમાણેના GCVT પોર્ટલ ના ઓપ્શન "Check Payment Status- SBIePay" માં જઈ વિગતો નાખતા ......SUBMIT બટન પર ક્લીક કરવાથી તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકાય છે.
નોંધ: જો પેમેન્ટ કરતી વખતે રૂપિયા કપાઈ જાય અને receipt ડાઉનલોડ ન થાય તો ૨૪ કલાક રાહ જોવી થઈ જશે. ન થાય તો જ ફરીથી ફી ભરવી.
જો ઓનલાઈન વિગતો નાખ્યા પછી , ફી ભરતી વખતે જો ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કોઈ પણ problem ને કારણે ફી ભરાતી નથી તો ૨૪ કલાક પછી જ ફરીથી ઓનલાઈન ફી ભરાશે.
No comments:
Post a Comment