મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Sunday, April 10, 2022
DGT દ્વારા E.D. વિષયમાં એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ: 08/04/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
એન્જિનિયરિંગ ડ્રોઈંગ (Annual Pattern)
કોરોના વાઈરસ રોગચાળાને કારણે, રેગ્યુલર કલાસ ન થવાને કારણે...
2018-20, 2019-21(1st year,2nd year of 2 year trade)
2019-20, 2020-21(one year and six month)
2020-22 (1st year of 2 year trade)ની બેચોને પણ E.D. માં નીચેનું રિલેકસેશન એક વખત આપવામાં આવે.
જે તાલીમાર્થીઓએ એન્જિનિયરિંગ ડ્રોઈંગ માં 12 થી 16 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
DGT દ્વારા E.D. વિષયમાં એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર, તારીખ: 08/04/2022 : અહીં ક્લિક કરો
No comments:
Post a Comment