મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Saturday, January 30, 2021
ઓનલાઈન આઈ .ટી.આઈ. પરીક્ષા-૨૦૨૧ , ગુજરાતી ભાષામાં તાલીમાર્થીઓ માટે બહુજ ઉપયોગી પરીક્ષા વિશેની જનરલ ગાઈડલાઈન્સ દર્શાવતો વિડીઓ જોવા માટે નીચે લિંક ઉપર કિલક કરો
નોધ : જનરલ ગાઈડલાઈન્સ નીમી વેબસાઈટ ઉપર આપેલ જ માન્ય ગણાશે ..આ વિડીઓ તાલીમાર્થીઓની સમજ માટે બનાવેલ છે ..જેથી ઓનલાઈન પરીક્ષા આપવા જાય એ વખતે તાલીમાર્થીને ઓછા માં ઓછી તકલીફ પડે.
No comments:
Post a Comment