મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Pages
▼
Thursday, October 15, 2020
સેમેસ્ટર -૧, લેશન નંબર ૦૨,૦૩,૦૪ . સેફટી -પરિચય , પ્રાથમિક સારવાર (First Aid) , પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ (PPEs) ....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
આપનું સૌનું સ્વાગત છે .....ઓનલાઈન ટ્રેનીંગ -૨૦૨૦ , ટ્રેડ -ફીટર , સેમેસ્ટર -૧ , પ્રથમ વર્ષ
કોરોના વાઇરસ રોગચાળાના કારણે આઈ.ટી. આઈ. બંધ હોવાથી હવે પછીનું તાલીમી કાર્ય ઓનલાઈન આ બ્લોગ ઉપર થશે.
ફીટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફીટર ટ્રેડનો સિલેબસ, Theory,Practical,NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો. આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે.
સેફટી -પરિચયની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
પ્રાથમિક સારવાર (First Aid)વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે: અહીં ક્લિક કરો
પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ (PPEs) ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment