મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Monday, October 26, 2020
Friday, October 23, 2020
DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવી...... વધુ માહિતી માટે નીચે લીન્ક ઉપર કલીક કરો
- DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો જાણવા માટે નો પરિપત્ર-૧ ,તારીખ-૨૨-૧૦-૨૦૨૦: ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
- DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો જાણવા માટે નો પરિપત્ર-૨ (સેમેસ્ટર પદ્ધતિ) ,તારીખ-૨૩-૧૦-૨૦૨૦ : ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
Thursday, October 22, 2020
આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની પરીક્ષા-૨૦૨૦, NCVT બાબતે DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
- ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ.....NCVT
- જાન્યુઆરી/ફેબ્રુઆરી-૨૦૨૦ અને જુલાઈ/ઓગસ્ટ-૨૦૨૦ ની પરીક્ષાઓ નવેમ્બર-૨૦૨૦ના ચોથા અઠવાડિયામાં થાય એવી શક્યતા છે.
- વાર્ષિક પધ્ધતિ-Computer Based Test for Theory, E.S., W.S. એજન્સી ના માધ્યમથી ઓનલાઈન--રજિસ્ટ્રેશન, પરીક્ષા-ફી એજન્સી દ્વારા લેવાશે.E.D. અને પ્રેક્ટીકલ --રાજ્ય દ્વારા લેવાશે. સેમેસ્ટર પધ્ધતિ- OMR પધ્ધતિથી લેવામા આવશે.પરીક્ષા ફી ONLINE-CBTમાટે-200₹/તાલીમાર્થી, સેમેસ્ટર પધ્ધતિOMR BASED-500₹/તાલીમાર્થી હશે.
- NIMI Mock test app મા પ્રેક્ટિસ કરવી..પેપરની મેથડ એ પ્રકારની રહેશે.
- માર્કશીટના સુધારા-વધારા પણ ભવિષ્યમાં ઓનલાઈન થશે.
- ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓની Pdf: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
સેમેસ્ટર -૩,તારીખ :૦૯/૧૧/૨૦૨૦ થી ૧૨/૧૧/૨૦૨૦, લેશન નંબર ૧૩૯ બેરીંગ એલીમેન્ટ્સ ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- બેરીંગ એલીમેન્ટ્સની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- બેરીંગ નંબરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, October 15, 2020
ITI ઉમેદવારો માટે ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ની જાહેરાત, સ્થળ- કલકત્તા (રેફરન્સ : રોજગાર સમાચાર , તારીખ -૧૪/૧૦/૨૦૨૦, પેજ નંબર -૦૮) ...વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લિક કરો
- ટ્રેડ : MMV, , MMV-ELECTRICIAN,BLACKSMITH, TYREMAN,PAINTER,CARPENTER
- લેખિત એપ્લીકેશન મોકલવાની છે.(ઉપર ની ઈમેજ માં દર્શાવેલ સરનામાં ઉપર )
સેમેસ્ટર-૧, લેશન નંબર ૦૫ .5-S ખ્યાલ નો પરિચય .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
5-S Wheel |
- આપનું સૌનું સ્વાગત છે .....ઓનલાઈન ટ્રેનીંગ -૨૦૨૦ , ટ્રેડ -ફીટર , સેમેસ્ટર -૧ , પ્રથમ વર્ષ
- કોરોના વાઇરસ રોગચાળાના કારણે આઈ.ટી. આઈ. બંધ હોવાથી હવે પછીનું તાલીમી કાર્ય ઓનલાઈન આ બ્લોગ ઉપર થશે.
- ફીટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફીટર ટ્રેડનો સિલેબસ, Theory,Practical,NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો. આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે.
- 5-S ખ્યાલ નો પરિચયની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
સેમેસ્ટર -૧, લેશન નંબર ૦૨,૦૩,૦૪ . સેફટી -પરિચય , પ્રાથમિક સારવાર (First Aid) , પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ (PPEs) ....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- આપનું સૌનું સ્વાગત છે .....ઓનલાઈન ટ્રેનીંગ -૨૦૨૦ , ટ્રેડ -ફીટર , સેમેસ્ટર -૧ , પ્રથમ વર્ષ
- કોરોના વાઇરસ રોગચાળાના કારણે આઈ.ટી. આઈ. બંધ હોવાથી હવે પછીનું તાલીમી કાર્ય ઓનલાઈન આ બ્લોગ ઉપર થશે.
- ફીટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફીટર ટ્રેડનો સિલેબસ, Theory,Practical,NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો. આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે.
- સેફટી -પરિચયની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- પ્રાથમિક સારવાર (First Aid) વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ (PPEs) ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Friday, October 9, 2020
સેમેસ્ટર -૩,તારીખ :૨૬/૧૦/૨૦૨૦ થી ૨૯/૧૦/૨૦૨૦, લેશન નંબર ૧૩૮ સપાટીની જાળવણી ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- ઈલેકટ્રોપ્લેટીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ક્લેડીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- પ્લાસ્ટીક કોટીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- મેટલ સ્પ્રેઈંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ઓર્ગેનીક કોટીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ઇનઓર્ગેનીક કોટીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- હોટ ડીપીંગ અથવા ગેલ્વેનાઈઝીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
સેમેસ્ટર -૩,તારીખ :૧૯/૧૦/૨૦૨૦ થી ૨૨/૧૦/૨૦૨૦, લેશન નંબર ૧૩૭ કી અને કોટરનું ટેપર ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- પીન ટેપરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- કોટર જોઈન્ટની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- કોટર જોઈન્ટ અને નકલ જોઈન્ટના ઉપયોગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, October 8, 2020
સેમેસ્ટર -૨ , લેથ મશીનના ભાગો અને તેના ઉપર થતા ઓપરેશનો વિષે નો બહુજ ઉપયોગી વિડીઓ ............ જબરદસ્ત વિડીઓ જોવા અહીં ક્લિક કરો
- લેથ મશીનના ભાગો અને તેનો ઉપયોગ વિષે નો બહુજ ઉપયોગી વિડીઓ: અહીં ક્લિક કરો
- લેથ મશીન ઉપર થતા ઓપરેશનો વિષે નો બહુજ ઉપયોગી વિડીઓ :અહીં ક્લિક કરો
Tuesday, October 6, 2020
સેમેસ્ટર -૩,તારીખ :૧૨/૧૦/૨૦૨૦ થી ૧૫/૧૦/૨૦૨૦, લેશન નંબર ૧૩૬ કેસ હાર્ડનીંગ ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- કેસ હાર્ડનીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- કેસ હાર્ડનીંગ-પેક કાર્બ્યુરાઈઝીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- કેસ હાર્ડનીંગ-લીક્વીડ કાર્બ્યુરાઈઝીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- કેસ હાર્ડનીંગ-ગેસકાર્બ્યુરાઈઝીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- કાર્બ્યુરાઈઝીંગ પ્રેક્ટીકલની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- નાઈટ્રાઈડીંગ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- સાઈનાઈડીંગ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ફ્લેમ હાર્ડનીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ફ્લેમ હાર્ડનીંગ પ્રેક્ટીકલની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ઇન્ડકશન હાર્ડનીંગ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ઇન્ડકશન હાર્ડનીંગ પ્રેક્ટીકલની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, October 1, 2020
સેમેસ્ટર-૧, લેશન નંબર ૦૧ . ટ્રેડનો પરિચય -ફીટર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- આપનું સૌનું સ્વાગત છે .....ઓનલાઈન ટ્રેનીંગ -૨૦૨૦ , ટ્રેડ -ફીટર , સેમેસ્ટર -૧ , પ્રથમ વર્ષ
- કોરોના વાઇરસ રોગચાળાના કારણે આઈ.ટી. આઈ. બંધ હોવાથી હવે પછીનું તાલીમી કાર્ય ઓનલાઈન આ બ્લોગ ઉપર થશે.
- ફીટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફીટર ટ્રેડનો સિલેબસ, Theory,Practical,NSQF લેવલ-૫ પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ, યુ ટ્યુબ ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો. આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે.
- ટ્રેડનો પરિચય -ફીટર વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
દરેક ટ્રેડ માટે વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ (W.C. & S.) વિષય ના જબરદસ્ત વિડીઓ માટે ..........નીચે લિંક ઉપર ક્લિક કરો
- વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ (W.C. & S.) ના વિડીઓ માટે પ્રથમ વર્ષ : અહીં ક્લિક કરો
- વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ (W.C. & S.) ના વિડીઓ માટે દ્રિતીય વર્ષ : અહીં ક્લિક કરો
સેમેસ્ટર -૩,તારીખ : ૦૧/૧૦/૨૦૨૦ થી ૦૮/૧૦/૨૦૨૦, લેશન નંબર ૧૩૫ હીટ ટ્રીટમેન્ટ ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- હીટ ટ્રીટમેન્ટ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે લિંક -૧ : અહીં ક્લિક કરો
- હીટ ટ્રીટમેન્ટ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે લિંક -૨ : અહીં ક્લિક કરો
- હીટ ટ્રીટમેન્ટ પ્રેક્ટીકલ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો