મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ...
ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Pages
▼
Friday, August 14, 2020
બોલ્ટ ની સાઈઝ ઉપરથી તેના પાનાની સાઈઝ કઈ રીતે નક્કી થાય ?....... જબરદસ્ત વિડીઓ જોવા માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
બોલ્ટ ની સાઈઝ (MM) ઉપરથી તેના પાના (SPANNER) ની સાઈઝ નક્કી કરવાની જરૂરિયાત દરેક ને પડતી હોય છે.
તે વખતે આપડે બધા દરેક પાનું બોલ્ટ ઉપર લગાવીને ચેક કરતા હોઈએ છીએ ...
No comments:
Post a Comment