Pages

Wednesday, July 1, 2020

Foot Operated Sanitizing Machine કઈ રીતે બનાવવું ? ..ફીટર ટ્રેડ , આઈ.ટી.આઈ સિધ્ધપુર દ્વારા બનાવેલ ..વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

Foot Operated Sanitizing Machine

  • બીલ ઓફ મટીરીયલ : 
  1. 0.75 ઈંચની પાણી માટેની પાઈપ: 480 સેન્ટીમીટર  (અંદાજે -16 ફૂટ )
  2. 0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપ: 300 સેન્ટીમીટર  (અંદાજે -10 ફૂટ )
  3. 0.75 ઈંચની પાણી માટેની પાઈપના એલ્બો : 6 નંગ + 1 નંગ (EXTRA)
  4. 0.75 ઈંચની પાણી માટેની પાઈપના " T"  : 8 નંગ + 1 નંગ (EXTRA)
  5.  0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપના એલ્બો : 4 નંગ + 1 નંગ (EXTRA)
  6. હેન્ડ સેનેટાઈઝિંગ બોટલ (પ્રેસ મેકેનીઝમ ): 1 નંગ
  7. સોલ્યુશન ટ્યુબ : 1 નંગ
  8. 1 લીટર ની ખાલી પ્લાસ્ટિક બોટલ 
  9. જરુરી નટ -બોલ્ટ ની પેર : 5 પેર 
  • પ્લાસ્ટીકની પાઈપના ટુકડા :
  1. 0.75 ઈંચની પાણી માટેની પાઈપ => 62cm- 4 નંગ,23cm- 8 નંગ,15cm- 2 નંગ
  2. 0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપ=> 15cm- 2 નંગ, 123cm-2 નંગ
  • ડેમોન્સ્ટ્રેશન ના વિડીઓ માટે : અહીં ક્લિક કરો 
  • ટોટલ ખર્ચ : વધુમાં વધુ 500 રૂપિયા (નોધ:400 સુધી થઇ જાય જો મટીરિયલને કાળજી પૂર્વક વાપરવામાં આવે તો) 

No comments:

Post a Comment